________________
ખુબ વિભાગા અને બારીક પ્રયાગે। બતાવ્યા છે. ત્રણેય ભારતીયઆય - સરકાર સપન્ન શિષ્ટ પ્રજાજનેાના માનસમાંથી ઉદ્દભવ્યા છે. અને તેમાંજ લગભગ પાતાના કાર્યક્ષેત્રનું કેન્દ્ર જમાવીને સ્થિર થઈ રહ્યા છે. ત્રણેયની ઘટનામાં મહાત્યાગી અને કાણિક ઋષિમુનિઓ અને મહાત્મા પુરુષાના અનેકવિધ પ્રયત્ના અને ભાગા હામાયા છે, જીવન સવ ખર્ચાયા છે.
છતાં ત્રણેયના જુદા જુદા લાક્ષણિક સ્વરૂપે છે, જેને લીધે અનેક પ્રકારની આંતર-બાહ્ય વિવિધતા જુદી પાડી શકાય છે.
૧. વૈદિક દર્શીન [ વેદાનુયાયિ—૧ સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા, અદ્વૈતવાદ તથા બીજા અનેક સંપ્રદાયા.] વ્યવહાર પ્રધાન, સામાજિક અને લૌકિક જણાય છે, તે વિષયા જેટલું બીજા વિષયાનું પ્રધાનપણુ' ભાગ્યેજ તેમાં જોવામાં આવશે—તેની સાબિતી માટે-ધર્મની ધટક વ્યવહારૂ ચાજના,જાહેર ધાર્મિક પર્વે, ઉત્સવા, ધાર્મિક પ્રવૃત્તિઓ, બીજી એવી ધણી રુઢિઓ, ચેાજના તથા શાસ્ત્ર— રજી કરી શકાશે, ભારતના દરેક ધંધાના અને લગભગ દરેક જાતના લોકા આ ધર્મ પાળે છે. કારણ કે તેની વ્યવહારુતા અને ધાર્મિક, તથા નૈતિક આછી કડકાઈને અંગે દરેક વર્ગ તેમાં ભાગ લઇ શકેછે.
ભારતમાં આવનાર નવા માણસની દૃષ્ટિ એકાએક તે તરફ ખેંચાય છે.ઇતિહાસ-કાળમાં આ દેશમાં આવેલા પરદેશીએ સૌથી પહેલા તેનાજ પરિચય મેળવે છે. યુપીય વિદ્વાનોએ પણ શરૂઆતમાં અહીં આવ્યા પછી તે દનના સાહિત્ય અને કળાને અભ્યાસ કર્યો છે, એટલું જ નહીં, પરંતુ પોતાના આધુનિક આદર્શો અને દૃષ્ટિબિંદુઓને ઉપયાગી અને બંધબેસતા થાય તેટલા ભાગ, અને તે તેવી રીતે બહાર પણ પાડેલ છે.
[ જો કે-મૂળ ગ્રંથા જેમ હાય છે, તેમ જ બરાબર બહાર પડાય છે, પરંતુ તેની પ્રસ્તાવનાએ આધુનિક આદર્શની મહત્ત્વની વસ્તુ છે. મૂળ ગ્રંથને
૧૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org