________________
સૌથી વધારે તેમને મળવો જોઈએ તેમાંજ ન્યાય છે, અન્યથા અન્યાય છે, તેવી જ રીતે, તે દેશમાં અહીંના ધર્મોને પાછળ રથાન મળે, તેની સામે વાંધો નથી. પરંતુ આ દેશમાં તે અહીંના ધર્મોને જ સર્વ સગવડે મળવી જોઈએ. તે સિવાયની ગોઠવણ અન્યાય છે.
પ્રશ્ન એ થશે કે “અરે! સ્વ-પર શું? ઉદારતા રાખવી જોઈએ, અહીંના ધર્મોને મુખ્યસ્થાન મળે તો પણ શું? અને ત્યાંના ધર્મોના અહીં પ્રચાર માટે તેઓને અહીંની સગવડે વિશેષ મળે તો પણ શું?
એ ખરું છે, પરંતુ, ક્યારે? માનવોમાંથી ભેદ બુદ્ધિને નાશ થે. હોયત્યારે ત્યાંની સગવડ એવીજ ઉદારતાથી અહીં આપવામાં આવતી હોય, અહીંથી એમજ લેવાતી હેય, અથવા ખરો સમાનભાવ જાગ્રતુ થયે હેય, તે. જો કે સમાનભાવ જાગ્રતું થયે હેય, તે ધર્મો અને તેના હકકોની જ જરૂર ન રહે, પણ એ છે ક્યાં?
દરેક ઠેકાણે વ્યવહાર ભેદથી ચાલે છે. વિદ્યાર્થીઓના લાસે, તેના પેટા કલાસ, તેમાં અનુક્રમ નંબર, ધંધાઓમાં અમલદારામાં, ઓફિસમાં, સંરથાઓમાં દાનેશ્વરીના ફોટાઓ અને બાવલાઓ ગોઠવવામાં પણ આપણે વર્ગો અને અનુક્રમ જોઈએ છીએ. સને સૈ સાને રસ્થાનેજ ગોઠવવામાં આવે છે, એ ઉપરથી ઘટતી રીતે જ ઉપયોગ કરવામાં આવે છે.ત્યારે માત્ર ધાર્મિક બાબતમાં જ ઉંચા પ્રકારની આધ્યાત્મિક શાંતિને ઉપદેશ, અને ભેદેના ગંધની સૂગ ચડાવવામાં આવે છે, એવી અભેદભાવના ક્યા વૈરાગ્યમાંથી જન્મી છે?
આવી ન્યાય વિરુદ્ધની ગોઠવણમાં કતે ગાઢ અજ્ઞાન છે, કાંતિ કાંઈ ગૂઢ વાર્થ છે. તે સિવાય ત્રીજું તત્ત્વ સમજાતું નથી. અને હોય તે હું સમજવા ઈચ્છું છું, સમજાવનારને પરમ ઉપકાર માનીશને મારી ભૂલ સુધારીશ.
૧૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org