________________
ગાંધી ત્રણેય ફીરકામાંના કે એકલા શ્વેતામ્બર મૂર્તિ પૂજક આખા સધના પ્રતિનિધિ ન્હાતા. તેજ રીતે–સ્વામી વિવેકાનંદજી વિષે પણ સમજવાનું છે. તે પણ આખી વૈદિક ધર્મ સંસ્થાના પ્રતિનિધિ
તા.
તે બન્નેને, સાથે અંગ્રેજી ભાષાનું જ્ઞાન હતું, માટે તે બન્ને ગયા. એ દલીલમાં પણ વજન નથી. કારણકે આપણે જોઇ શકીએ છીએ કેદરેક ધર્મ સ ંસ્થાઓમાં અંગ્રેજી ભણેલા અને અંગ્રેજી નહીં ભણેલાઓના ધાર્મિ ક વિચારામાં ભેદ છે. તેવી સ્થિતિમાં અંગ્રેજી ન ભણેલી જુદી માન્યતાવાળી મોટી સખ્યાના તેઓ પ્રતિનિધિ શી રીતે થઈ શકે ?
પ્રતિનિધિત્વનું ધારણુજ હાલમાં શુજ અસ્તવ્યસ્ત છે. તેમાં આવડા મોટા ગાઢાળા કેમ ચલાવવામાં આવે છે ? તે સમજાતુંજ નથી. મહાસભામાં, દરેક નાતા અને ધર્માની કાન્ફરન્સમાં પણ આ ગોટાળા આશ્ચર્યકારક રીતે મેટા.પ્રમાણમાં ચલાવી લેવામાં આવે છે. ન ચલાવી શકાય તેવા મેાટા પર્વત જેવડાં ખુલ્લા કારણેા છતાં, ડાહ્યા માણસા કેમ ચલાવી લે છે ? તે જોઈનેજ આશ્ચય થાય છે.
અમુક ભાઇએ અમુક શહેરના પ્રતિનિધિની ફી ભરી પહેાંચ લીધી એટલે બસ. એ શહેરમાં તેમના કાઇ ભાવ ન પૂછતું હાય, જરૂર પડે ત્યારે ગામ કે શહેરના ખરા આગેવાના ખીજાજ હાય, કે જેમનુંજ બધું કર્યું કારવ્યું ચાલતું ઢાય છે. વળી કેટલેક ઠેકાણે-પચ્ચીસ પચ્ચાસની સંખ્યા તે સંસ્થાને માનનારાઓની હાય, એટલે તેમાંથી એકાદ એને પ્રતિનિધિ તરીકે ચુંટીને મોકલાય છે, એટલા પરથી જ ચુટણીથી આવ્યા ગણવામાં આવે છે. ચુટણીથી આવ્યા ખરા, પણ કાની ? પાંચ પચ્ચીસની ? કે આખા શહેરની ? એ વાત અંધારામાં.એક માટા ચાર પાંચ લાખની વસ્તીવાળા શહેરમાં મહાસભાના બે પાંચ હજાર મે’બરા ઢાય, તેમાંથી ચુંટાઇને પ્રતિનિધિએ જાય છે, એ ખરૂં છે. પણ તેને
૧૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org