________________
સલાહ આપતા કહ્યું : “જેન્સી આપણા દેશના પ્રસિદ્ધ મનોચિકિત્સક ડે. ફલેમિંગ છે, એની પાસે જઈને ઉપચાર કરાવો.”
જેન્સ મનોચિકિત્સક પાસે પહોંચ્યો. ડોક્ટરે કહ્યું કે શું મનેચિકિત્સામાં તમને વિશ્વાસ છે? હા, વિશ્વાસ છે. જે વિશ્વાસ ન હતા તે શા માટે આવત? પરંતુ હું કેટલાય માનસચિકિત્સકે પાસે ચિકિત્સા કરાવી ચૂક્યો છું. પરંતુ હજી સુધી કોઈ લાભ નથી થયો.
ડે. ફલેમિંગ નિઃસ્પૃહ વ્યક્તિ હતા. તેમણે કહ્યું ચાલ્યા જાઓ અહીંથી, તમારી ચિકિત્સા નહિ કરીશ.
અબજોપતિ પાસે કંઈ કેટલું ધન એને મળત. પરંતુ ફલેમિંગ એનાથી ચઢિયાતો હતો. જે વ્યક્તિના મનમાંથી સ્પૃહા નીકળી જાય છે, તે અબજોપતિને અબજોપતિ હોય છે. તેણે અબજોપતિની કોઈ પરવાહ ન કરી.
જેન્સ ઘરે ચાલ્યો ગયો. બીમારી વધતી ચાલી. તે પીડાવા લાગે. ફરીથી તે તે જ મને ચિકિત્સક પાસે આવ્યો. ફલેમિંગના સેક્રેટરીએ કહ્યું ડોક્ટર સાહેબને અત્યારે સમય નથી. આપ ત્રણ દિવસ પછી આવો. આ સાંભળી જેન્સ અવાક થઈ ગયો. એક અબજોપતિ ત્રણ દિવસની વાત કેવી રીતે સહન કરી શકે? પણ બીજો કોઈ ઉપાય ન હતો. ત્રણ દિવસ પછી જેન્સ ફરીથી આવ્યો. ડે. ફલેમિંગે પૂછ્યું : શું ખરેખર તમે આ વ્યથાથી મુક્ત થવા ઈચ્છો છો? આ સાંભળી જેન્સ ગુસ્સે થઈ ગયો. તેણે રોષમાં કહ્યું : જે મુક્ત થવાની ભાવના ન હોતા તે અહીં રઝળપાટ કરવા શા માટે આવત? તમે એવી નકામી વાત કરી મારો સમય બગાડો નહિ. ડોક્ટર બોલ્યા : ચાલ્યા જાઓ, હમણાં ઈલાજ નહિ થશે.
જોન્સ વિચિત્ર પરિસ્થિતિમાં ફસાઈ ગયા. કરે પણ શું? જે કેઈ બીજો વિકલ્પ હેત તે તે ફલેમિંગને બારણે આવત જ નહિ, પરંતુ બીજે કઈ વિકલ્પ ન હતું. તેના જેવો મનોચિકિત્સક અન્યત્ર દુર્લભ હતો. આખરે અપમાનને ઝેરી ઘૂંટડે પીને ત્રીજી વાર ફલેમિંગ પાસે ગયા. ફલેમિંગે ફરીથી પ્રશ્નો પૂછળ્યા. આ વેળા એનામાં અબજોપતિનું અહમ્ ન હતું. તેણે વિચારી લીધું હતું કે ડોકટર જે લેભી હોત તો પહેલી વારે જ કામ બની જાત. પણ ડોક્ટર સાચા છે. જો સરળતાથી ઉત્તર આપ્યા. ફલેમિંગે પ્રસન્ન થઈને કહ્યું : મિ. જોન્સ તમારી ચિકિત્સા
७४
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org