________________
દિશા સ્પષ્ટ થઈ જાય છે. એ તરફ એક ચરણ આગળ વધે છે. અને આગળથી ગતિ પકડી લે છે. જે ઉપલબ્ધ થવાનુ હાય છે તે ઉપલબ્ધ થતું રહે છે.
દરવાજો ખૂલી જાય
પાછલી શિખિરમાં એક ડૅાકટર ધ્યાનના અભ્યાસ કરવા આવ્યા. તે વખતે તે પૂરા દશ દિવસ નહિ રહી શકયો. પાંચમા દિવસે એણે જવુ પડયુ. હવે તે આ શિબિરમાં પેાતાની પત્ની સાથે આવ્યા. પાંચ દિવસમાં જે પરિવર્તન થયું તેથી તે ચક્તિ થઈ ગયા. તે ધંધે કાક્ટર હતા પરંતુ એક રાગમા શિકાર બન્યા હતા. દવાએ ખાતા હતા. પરંતુ શિબિર પછી તેની બધી દવાએ છૂટી ગઈ. રાગ એા થઈ ગયા. મે. વિચાયુ – —આ કેવા જાદુ? નદુ હતા જ નહિ. પરંતુ એક વાત છે. દરવાજો ખૂલી ગયા. પાંચ દિવસમાં પણ દરવાજો ખૂલી શકે છે. તે ત્રણ દિવસમાં ખૂલી શકે છે અને દસ દિવસમાં પણ દરવાજો ખૂલી શકે છે. દરવાજો ખૂલી જાય, બસ એટલી જ અપેક્ષા છે.
દરવાજો ખૂલવાથી નવી દિશા ઊડે છે. દરવાજો ખૂલ્યા પછી ચાલવાની જરૂર હેાય છે. જો પગ જકડાઈ ગયા, અને જો એવું ચિન્તન પ્રવેશી ગયું કે કાણુ ચાલે તા પછી કશું થઈ નહિ શકે. કશું પણ ઉપલબ્ધ થશે નહિં. દરવાજો ખાલવા જરૂરી છે તે કરતાં તે દરવાજામાં પ્રવેશ કરીને ધીરે ધીરે ચાલતા જવું વધારે જરૂરી છે. ગતિ નિરંતર થતી રહે. જો દરવાજો ખૂલે અને આગળ ડગલું ન ભર્યું" તેા દરવાજા પર જ અટકી જવું પડશે, કાઈ લાભ નહિ થશે.
એ અપેક્ષા છે કે પ્રેક્ષા ધ્યાન દ્વારા નવી દિશા ઉદ્ઘાટિત થાય. તે દરવાજો ખૂલે જે અત્યાર સુધી બંધ પડયો હતા. તે દિશામાં પગ નિર'તર વધતા રહે જે દિશાના પહેલેથી સ્પષ્ટ ખ્યાલ ન હતા, આટલું થતાં જે બીમારી કષ્ટસાધ્ય છે તે મટી જાય છે. તે રાગ સમાપ્ત થઈ જાય છે. સાધક ત્યારે અવશ્ય અનુભવ કરે છે કે પ્રિયતાના ભાવ તૂટી રહ્યો છે. જો ગતિ નિર ંતર રહેશે તા આપણું શરીર, આપણું મન અને આપણું ચૈતન્ય પૂર્ણ સ્વસ્થ, નિરામય અને નિર્મળ થઈને આલેક ફેલાવશે,
Jain Educationa International
૬૪
For Personal and Private Use Only
www.jainelibrary.org