________________
આજે મનુષ્ય પણ આવું જ કરી રહ્યો છે. તે પેાતાના જ પ્રતિબિંબ સાથે લડવાનું વિચારી રહ્યો છે. ઇન્દ્રિયા આપણી જ્ઞાન-ધારા છે. એમની સાથે લડવું એટલે આપણા પોતાના પ્રતિબિંબ સાથે લડવા બરાબર છે. ઇન્દ્રિયા સાથે સંઘર્ષ કરવાની કાઈ જરૂર નથી. મન સાથે લડવું જરૂરી છે. જેણે પેાતાના મનને સમજી લીધું છે, તે ઇન્દ્રિયા સાથે આવનાર મૂર્છાને સમાપ્ત કરી દે છે. પ્રિયતા અને અપ્રિયતા, રાગ અને દ્વેષ, મૂર્છા—આદિ મન સાથે જોડાયેલાં છે. આ ઇન્દ્રિયાની જ્ઞાનધારાઆમાં મળે છે. આપણે તે મૂર્છાને સમજીએ-મેાહને સમજીએ. હકીકતમાં તેને જ સમજવાને છે. તેને સમજી લેવાથી તટસ્થતા આવી શકે છે. ઇન્દ્રિયાના સવર પહેલાં આવશ્યક છે મનના સંવર. મનને સ ંવર થવાથી ઇન્દ્રિયાને! સંવર આપમેળે થઈ જાય છે. જે વ્યક્તિનું મન શાંત છે, જેનું ચિત્ત શાંત છે, જેની વ્રુદ્ધિ શાંત છે, તેની સમક્ષ રૂપ આવે તા તે રૂપ રૂપ હરો, જ્ઞેય હશે, પરન્તુ વિકાર નહિ થાય. જ્ઞેય અને વિકાર વચ્ચે ઘણી સૂક્ષ્મ ભેદરેખા છે. બન્નેને અલગ અલગ સમજવાં જોઈએ. શબ્દ, રૂપ, રસ, ગધ સ્પ—આ બધાં જ્ઞેય છે. જાણવા યાગ્ય છે. હેય-ઉપાદેય
ત્રણ પ્રકારના પદાર્થો છે. કેટલાક પદાર્થો હેય છે, કેટલાક ઉપાદેય છે; પરન્તુ જ્ઞેયતા બધા જ છે. કાદવ-કીચડ, કચરા-પૂજાને ઢગલા—આ બધું પણ તૈય છે. રેયની કાઈ સીમા હૈતી નથી. પદાર્થ ભલે પવિત્ર હાય કે અપવિત્ર હાય, નિત્ય હૈાય કે અનિત્ય, રમણીય હાય કે અરમણીય હાય, સારા હેાય કે ખરાબ હેાય—બધાં જ જ્ઞેય છે. ાણવા યોગ્ય છે. એક પદાર્થ એવા નથી જે જ્ઞેય ન હેાય. જ્ઞાનની સીમાથી પાર ક્રાઈ પદાર્થ હાતા નથી. જ્ઞાન અનન્ત છે તેા જ્ઞેય પણ અનંત છે. બધું જ જ્ઞેય છે.
એક બીજો પ્રશ્ન છે ઃ હેય અને ઉપાદેયા; ત્યાગવાના અને સ્વીકારવાને. આ કંઈ જ્ઞાનની સીમા નથી; એ મૂર્ખની સીમા છે. જે વસ્તુ સાથે જોડાવાથી આપણી મૂર્છા જાગે છે, તે વસ્તુ હેય બની જાય છે; અને જે વસ્તુ સાથે જોડાવાથી આપણી મૂર્છા તૂટે છે, તે વસ્તુ આપણે માટે ઉપાદેય બની જાય છે. હેય અને ઉપાદેય વચ્ચે ભેદરેખા દ્વારી શકાય છે; પરન્તુ જ્ઞેયની શકાતી નથી. જ્યારે મૂર્ખ અલગ હેાય છે,
અંદર કાઈ ભેદરેખા દ્વારી ચૈતન્યની ધારા અલગ હોય
Jain Educationa International
४७
For Personal and Private Use Only
www.jainelibrary.org