________________
પ્રથમ : ૩
સંકેતિકા
9 મધુ૨ મચંદ્ર તળી પરે, સુત્ર નર બત સહાની | तो पिण राग व्यापै नहीं, जीत्यो मोह हरामी हो ॥
૨
जे जोधा जगमें घणां सिंघ साथ संग्रामी हो ।
तैं मन इंद्री वश
करी जोडी केवल पामी हो ॥
↑
इन्द्रिय नो इन्द्रिय
३
४
आकरा साहिबजी !
दुर्जय नैं दुर्दात हो निसनेही ।
મ
करी साहिबजी !
धर उपशम चित्त शांत हो निसनेही ॥
तैं जीया मन थिर
अहो प्रभु ! उभय बंधण आप आखिया, राग-द्वेष विकराल हो । अहो प्रभु ! हेतु ए नरक निगोद ना, राच्या मूरख बाल हो ॥ (ચૌવીસી ૨/૬, ૬; ૧૦/૧; ૨/૨)
દીવા તળે અંધારું.
D પ્રિયતા અને અપ્રિયતાની જાળમાં ફસાયા છે, પછી તટસ્થ કેવી રીતે ?
n વસ્તુ-જગત પ્રત્યે જે તટસ્થ નથી હેાતા, તે ચૈતન્યજગત પ્રત્યે કદી તટસ્થ નથી બની શકતા.
D પ્રેમ મારા થકી નહિ, રૂપ અને સૌન્દર્ય સાથે છે.
જ્ઞ બન્ધુના વિલય, કૈવલ્યની પ્રાપ્તિ.
æ તે કેવા વિચક્ષણ છે, જે પારસમણિને ઠોકર મારી રહ્યો છે ? n ઇન્દ્રિય-સવરની પ્રક્રિયા.
નેય અને વિકાર વચ્ચે છે સુક્ષ્મ ભેદરેખા,
n હેય અને ઉપાદેય.
D જે વસ્તુ સાથે જોડાવાથી મૂર્છા જાગે છે, તે વસ્તુ હેય. ત્ત જે વસ્તુ સાથે જોડાવાથી મૂર્છા તૂટે છે, તે વસ્તુ ઉપાદેય. n પેાતાની પરિક્રમા જ સફળતાનુ સૂત્ર.
Jain Educationa International
૩૭
For Personal and Private Use Only
www.jainelibrary.org