________________
સારુ લાગે છે; અને આ તટ પરના જીવન પર જવાથી પેલા તટ પરનુ જીવન સારું લાગે છે. કાઈક વાર અહીં આવે છે, કાઈક વાર ત્યાં જાય છે. તે નથી આ તરફના રહેતા, નથી પેલી બાજુના રહેતા, આ અહીં— તહીંની બે કિનારાની સ્થિતિથી મુક્ત થવા માટે આપણે અવશ્ય ‘ધ્યાન’ની પ્રક્રિયાનું આલંબન લેવું જ પડશે, આ જ એક માત્ર ઉપાય છે.
Jain Educationa International
૩૫
For Personal and Private Use Only
IN
www.jainelibrary.org