________________
ધર્મનું આદિ-બિંદુ
પ્રશ્ન થાય છે? ધર્મ ક્યાંથી શરૂ કરીએ? ધર્મનું પ્રથમ બિંદુ છે “કાયોત્સર્ગ. કાત્સર્ગ વિના ધર્મની યાત્રાને પ્રારંભ નથી શકતો. કાયેત્સર્ગ ધર્મનું પ્રથમ સૂત્ર છે. કાયોત્સર્ગને અભ્યાસથી બુદ્ધિનું પહેલું નીચું નમતું જશે અને પ્રજ્ઞાનું પહેલું ઉપર ઊઠતું જશે. આમાં ભારે નથી બનવાનું, હલકા-હળવા બનવાનું છે; ઉદર્વગામી બનવાનું છે. જીવનમાં જે દિવસે પ્રજ્ઞાનું પ્રથમ કિરણ ફૂટશે, આપમેળે સમતાનાં દર્શન થશે.
આત્મદર્શનને અર્થ છેઃ પ્રજ્ઞાનું જાગવું. આત્મદર્શનને અર્થ છેઃ સમતાના પ્રથમ કિરણનું કૂટવું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org