________________
આરાધનાની ચેતનાની સ્મૃતિ
દુષ્કતની નિંદા અને સુકૃતની અનુમોદનાની પાછળ રહેલી આરાધનાની ચેતનાને આપણે ભૂલી ન જઈએ—આપણે બધા પ્રયત્ન આરાધના માટે થાય છે. એ આરાધને છે મૃત્યુની આરાધના, એ આરાધના છે જીવનની આરાધના. તે છે સમગ્ર જીવનને હિસાબ. આરાધનાની જ્યોતિ, આરાધનાની ચેતના વ્યક્તિ વ્યક્તિના મનમાં જાગે અને જયાચાયે પિતાની આરાધનાની કૃતિના માધ્યમથી જે સૂત્રે આપણી સમક્ષ પ્રસ્તુત કર્યા છે, તેમના હાર્દ સુધી આપણે પહોંચીએ અને તેમને જીવનગત બનાવીને પોતાની જાતને ધન્ય બનાવીએ.
૨૪૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org