________________
अयन: ५
સંકેતિકા १ बीस भेद संवर तणा, बले निर्जरा ना भेद बार हो ।
जिन आणा, जिन आणा, विषै ए सर्व हो॥ कर्म रुकै कटै तेह थी, आख्यो तेहिज धर्म उदार हो । मुझ . शरणो, मुझ शरणो, जिनाज्ञा धर्म नौ ॥ भव तरणं भव तरणं वरण शिव शर्म नौ॥ सूत्र धर्म प्रश्न आखियो, बलि चारित्र धर्म उदार हो । हलुकर्मी, हलुकर्मी जीव तसु ओलवै ॥ ए दोनूं ही जिन आज्ञा मझे, तिण सूं धर्म कहीजे सार हो। मुझ शरणो, मुझ शरणो जिनाज्ञा धर्म नों॥ भव तरणं भव तरणं वरण शिव शर्म नों॥ संजम ने तप शोभता वर संजमथी रुकै फर्म हो । तप सेती तप सेती बन्ध्या अध निर्ज । ए दोनुं ई जिन आज्ञ। मझे, तिण सुं धर्म कहीजे पर्म हो । मुझ शरणो मुझ शरणो जिनाज्ञा धर्म नौं । भवतरणं भवतरणं वरण शिव शर्म नौ ॥
(आराधना ५/१५, १६. १७)
p ગરીબી એક અભિશાપ છે. 0 અર્થશાસ્ત્રીની સલાહ વડે તેમાંથી છુટકારો મળી શકે છે. D માનસિક વિષાદ ભયંકર અભિશાપ છે. 0 તેનાથી મુક્તિ પ્રાપ્ત કરવાનું એક માત્ર ઉપાય છે—ધર્મનું શરણું.
० ४या धमनु श२९ ? ० मात्र धर्म श२९. ० तेनाथा शुं थशे ? પદાર્થના શરણમાં જવાથી જે થયું, તેનાથી મુક્તિ મળી જશે. 9 ધર્મનો અર્થ છે –
૦ પદાર્થપ્રતિબદ્ધતાથી મુક્તિ ૦ પિતાના આનંદનું શરણ. ૦ પિતાની જાતને શોધવી, પોતાનું શરણ. ૦ પિતાની શક્તિનું શરણ. ૦ પોતાના ચૈતન્યનું શરણ.
૨૧૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org