SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ એક દિવસ નિશ્ચય કર્યો, પછી દસ દિવસ સુધી તેની સમૃતિ જ નહિ રહી તે કંઈ પણ રૂપાન્તરણ થશે નહિ. નિરંતરતાથી આદત આપ મેળે બદલાવા લાગી જશે. રૂપાન્તરણના ત્રણ ઉપાય જયાચાર્ય પ્રમાણે બદલાવાના ત્રણ મુખ્ય ઉપાય છે: ૧ વર્તમાનમાં પાપને વ્યુત્સર્ગ કરે–પાપ ન કરવાનો નિશ્ચય કરે, ૨ અતીતનું શોધન કરે–પ્રાયશ્ચિત્ત દ્વારા, ઉમરામ સુવડ દ્વારા પૂર્વ અજિત પાપનું શોધન કરે. ૩ ભવિષ્ય માટે પ્રત્યાખ્યાન કરેલ છે જમદું વાસી THI” – હવે હું એવું કામ નહિ કરીશ, જે મેં પહેલાં પ્રમાદવશ કર્યું હતું. આ ત્રણે ઉપાય જ્યારે એક સાથે કામમાં લેવામાં આવે છે ત્યારે રૂપાન્તરણ થવા લાગી જાય છે, પ્રગતિ થવા લાગે છે. આરાધનામાં આ માનસિક ચિકિત્સા પદ્ધતિ નિરૂપિત છે. ભાષા પુરાણું છે. આજની મને ચિકિત્સા પદ્ધતિની ભાષા નવી છે. જે આ પુરાણું ભાષાને નવી ભાષામાં બદલવામાં આવે તે આ આરાધનાને માનસિક ચિકિત્સાને એક મહાન ગ્રંથ કહી શકાય છે. ૨૧૦ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005278
Book TitleKayakalp Man nu
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1985
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy