________________
નવતા નીશ્ચત્તરોત્ત૨T વિષમોડસ્તુ ક્ષિતિકૃદયોનેરી | सरिदस्तु जलाधिकान्तरा,
पिशुनो माऽस्तु किलान्तरावयोः ॥ ચુગલોર મધુરભાષી હોય છે. તે વાતને એ રીતે પ્રસ્તુત કરે છે કે સામેની વ્યક્તિને વિશ્વાસ આવવા લાગે છે કે એના જેવો મોટે હિતચિંતક કેઈ નથી. મારા જ હિતની વાત કરી રહ્યો છે. પેલે યુગલોર તે હિતચિંતામાં અહિતની એવી મીઠી ગોળી આપી દે છે, એવી સુગર-કેટેડ પડીકી આપી દે છે કે જે ખાવામાં તે મીઠી હોય છે પણ અંદરથી કડવું ઝેર હોય છે.
નિંદા પણ બીજાને જોવાથી થાય છે. જે પિતાને જુએ છે તે કોઈની નિંદા નથી કરી શકતો. જ્યારે જ્યારે માણસ બીજાને જુએ છે, બીજાની નબળાઈઓ અને બુરાઈઓ જુએ છે, બીજાની અ૯પતાઓ અને હીનતાઓને જુએ છે, ત્યારે જ નિંદા કરવા લાગી જાય છે.
વદન છે છવાતુ
મહાનતામાં મુશ્કેલીઓ નાખનાર આ તો પરદર્શનથી પ્રાપ્ત થાય છે. જે આત્મદર્શન, સ્વદર્શનને અભ્યાસ વધુ થાય અને પરદર્શનની વાત ગૌણ થઈ જાય તે આ બાધક તત્ત્વ આપ મેળે સમાપ્ત થઈ જાય છે. સમજુ માણસ આ બીમારીઓ, આ વિદને દૂર કરવા ઈચ્છે છે. કોઈ પણ એને પાળવા ઇચ્છતા નથી. તે દૂર થતી નથી. એ ત્યારે દૂર થઈ શકે છે જ્યારે સ્વદર્શનને અભ્યાસ વધે છે. જ્યાં સુધી પિતાની જાતને જોવામાં રસ કે આકર્ષણ પેદા નથી થતું, રુચિ કે તલ્લીનતા ઉત્પન્ન નથી થઈ જતી ત્યાં સુધી આ બીમારીઓ દૂર થનાર નથી. પછી ભલે વ્યક્તિ હજાર વાર પ્રયત્ન કરે, હજાર વાર સાંભળે, માની લે કે એ બધી બુરાઈઓ છે. એને સમાપ્ત કરવાનું એક માત્ર ઉપાય છેઆત્મદર્શન. સ્વદર્શનની ભાવનાને વિકસિત કરવી.
પ્રગતિનું પહેલું સૂત્ર છે—પોતાની જાતને જુએ. મૂળ સાથે નહિ, પ્રતિબિંબ સાથે લડે છે
આજને માનવી પ્રતિબિંબ સાથે લડે છે. કોઈ લડનાર સામે નહિ હોય તે બીજાના પ્રતિબિંબને સામે રાખીને લડી લે છે. માણસ
૨૦૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org