________________
પ્રવચન : ૨
સંકેતિકા
१ रेकारा तूंकारा किण में, राग द्वेष वस दीध ।
तेहथी खमत खामणा म्हारा, एम वदै सुप्रसीध ॥ २ मोक्ष साधक व्रत पालण विधमें, बलवीर्य गोपवियो ।
वीर्य आचार विराधना कीधी तो, मिच्छामिदुक्कडं उच्चरियो रा॥ अतिचार मूल उत्तर गुणमें, लाग्यो ते संभारी-संभारी ।
माया रहित आलोई लिये दंड, कपट प्रपंच निवारी रा॥ ४ छोटा-मोटा दोष आलोवै पिण लाज शरम नहीं ल्यावै - ૩ત્તમ જીવ pણી તેને, દ્વૈત નરેન્દ્ર સરાવૈ | ५ क्रोध, मान, माया, लोभ तणे वस, वचन काढयो मुख बार । હાસ છતો કરી હ, હિપ હૂં તો, મિમિત્તડું હારે વા
(આરાઘના ૩/૮; ૧/૪ ૬, ૧૪, ૬૨, ૨૨)
1 જીવનનું દર્શન જીવનની સફળતાનું સૂત્ર બની શકે છે. પણ
મૃત્યુનું દર્શન જીવનની સફળતાનું સૂત્ર કેવી રીતે બની શકે છે? 'n જીવનની અસફળતાનું સૌથી મોટું સૂત્ર છે–અહંકાર 0 અહંકાર-વિલયનું સૌથી મોટું સૂત્ર છે–મૃત્યુદર્શન. 0 મૃત્યુદર્શન જીવનની સફળતાનું સૌથી મોટું સૂત્ર. 0 સફળતા મહાનતાને જન્મ આપે છે, અને પોતાની અલ્પતાઓને
જાણ્યા વગર કોઈપણ મહાન નથી બની શકતું. n મહાન બનવાની એક ચાવી છે–પિતાની આલોચના, પિતાની
ક્ષુદ્રતાઓની ક્ષણોને જોવી. 0 સંત ફાંસિસે ક્ષુદ્રતાના નવ અવસરોની ચર્ચા કરી. તે જયાચાર્ય
ની આરાધનાને ભાવાનુવાદ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org