________________
જૈન આગમામાં મેાક્ષને પર્યાયવાચી શબ્દ છે ઋજુ. ઋજુદર્શીને અ છે—મેાક્ષદર્શી. ઋજુતા એક અર્થ છે—સયમ. મેક્ષ ઋજુ છે. સંયમ ઋજુ છે. સાધના ઋજુ છે. કાંય કુટિલતાનેા અંશ ખચી જાય તા સાધના સમાપ્ત થઈ જાય છે.
આપણે તે સીધી રેખા પર પહેાંચીએ જે બધી વક્રતાઓથી પર છે. ત્યાં પહોંચવાથી જે અનુભવ થશે તે શુદ્ધ ચૈતન્યનેા જ અનુભવ હશે અને આ બધા પ્રશ્નો જે આ ભૂમિકા પર ઊભરાય છે, તે આપમેળે શાંત થઈ જશે.
Jain Educationa International
૧૨૫
For Personal and Private Use Only
www.jainelibrary.org