________________
D ચિકિત્સા જગતનેા પ્રશ્ન છે—રાગને દબાવી દે.
D રાજનીતિના પ્રશ્ન છે—શત્રુને શાંત કરી દે, તેનું મેાં બુધ કરી દે.
૩ અધ્યાત્મના પ્રશ્ન છે—વૃત્તિઓને ખાવેા નહિ, શાંત કરી દે. D ઉપશમન અને ક્ષય
n અભિવ્યક્તિનું સ્થળ અને ઉદ્ગમ સ્થળ ખે છે. વૃત્તિને ક્ષીણુ કરવાના માર્ગ છે—ઇન્દ્રિય સંયમ, શ્વાસસંયમ, સ્વાધ્યાય વગેરે વગેરે.
ત્તવૃત્તિને જડ મૂળથી નાશ કરવાના માર્ગ છે—શુક્લ ધ્યાન, કૈવલ શુક્લ ધ્યાન.
ન ધાતુ શેાધનની પ્રક્રિયા અને ધ્યાનની પ્રક્રિયા.
n ભૂમિકા મેધ આવશ્યક હાય છે,
D શરીર-પ્રેક્ષા શ્વાસ-પ્રેક્ષા, લેશ્યાધ્યાન વગેરે મધ્ય વિશ્રામ છે. અંતિમ લક્ષ્ય છે—મૂર્છાની સમાપ્તિ અને જાગરણું.
Jain Educationa International
૧૧૨
For Personal and Private Use Only
www.jainelibrary.org