SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧ વર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૫૨૨. મુલ કર્મ-ઉત્તર પ્રવૃતિઓ આશ્રયી જધન્ય બંધના ભાંગા કેટલા થાય ? ક્યા ? . ઉત્તર મુલ આઠ કર્મના જઘન્ય બંધના ૮ X ૨ = ૧૬ ભાંગા મુલ, ૧૨૦ પ્રકૃતિઓના જઘન્યબંધના ૧૨૦ X ૨ = ૨૪૦ ભાંગા કુલ ૨૫૬ ભાંગા પ્રમ ૫૨૩.મુલકર્મ ઉત્તર પ્રવૃતિઓના અજઘન્ય બંધના ભાંગા કેટલા થાય ? ક્યા ? મુલ કર્મના અજઘન્ય બંધના ૮ X ૨ = ૧૬ ભાંગા ઉત્તર પ્રકૃતિના અજઘન્ય બંધના ૧૨૦ X ૨ = ૨૪૦ ભાંગા કુલ = ૨૫૬ ભાંગા પ્રમ ૫૨૪.મુલ તથા ઉત્તર પ્રવૃતિઓનાં ઉત્કૃષ્ટ બંધના ભાંગા કેટલા થાય ? ક્યા? ઉત્તર મુલકર્મના ઉત્કૃષ્ટ બંધના ૮ X ૨ = ૧૬ ભાંગા, ઉત્તર પ્રવૃતિઓના ઉત્કૃષ્ટ બંધના ૧૨૦ X ૨ = ૨૪૦ ભાંગા = કુલ ૨૫૬ ભાંગા. પ્રશ્ન ૫૨૫.મુલ તથા ઉત્તર પ્રકૃતિના અનુત્કૃષ્ટ બંધના ભાંગા કેટલા થાય ? મુલ કર્મના અનુત્કૃષ્ટ બંધના ૨૮ ભાંગા ઉત્તર પ્રકૃતિના અનુત્કૃષ્ટ બંધના ૩૦૦ ભાંગા = ૩૨૮ ભાંગા કુલ થાય. પ્રભ ૫૨૬.મુલ તથા ઉત્તર પ્રકૃતિના કુલ ભાંગા જઘન્યાદિ કેટલા થાય? મુલ ઉત્તર પ્રકૃતિના જઘન્ય બંધના ૨૫૬ ભાંગા મુલ ઉત્તર પ્રકૃતિના અજઘન્ય બંધના ૨૫૬ ભાંગા મુલ ઉત્તર પ્રકૃતિના ઉત્કૃષ્ટ બંધના ૨૫૬ ભાંગા મુલ ઉત્તર પ્રકૃતિના અનુત્કૃષ્ટ બંધના ૩૨૮ ભાંગા કુલ બંધના ૧૦૯૬ ભાંગા પ્રમ પ૨૭.મુલ તથા ઉત્તર પ્રકૃતિના સાદિ બંધના ભાંગા કેટલા થાય ? ક્યા ? ઉત્તર સાદિ બંધના ૩૨ મુલ કર્મના ભગા સાદિ બંધના ૪૮૦ ઉત્તર પ્રકૃતિના , ભાંગા કુલ ૫૧૨ ભાંગા થાય. પ્રમ ૫૨૮.મુલ તથા ઉત્તર પ્રકૃતિના અનાદિ ભાંગા કેટલા થાય? ઉત્તર મુલ કર્મના અનાદિ ભાંગા ૬ ઉત્તર પ્રકૃતિના અનાદિ ભાંગા ૩૦ કુલ ૩૬ ભાંગા થાય. ઉત્તર ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005277
Book TitleKarmgranth 05 by 04 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy