________________
ઉત્તર
ઉત્તર
ઉત્તર
ત્તિર
કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૪૯૦.મુલ છ કર્મનાં અજઘન્ય પ્રદેશબંધના બે ભાંગા શી રીતે
જણાય ? સુક્ષ્મ લબ્ધિ અપર્યાપ્તા નિગોદ ઉત્પત્તિના પહેલા સમયે જે યોગ હોય તેના બીજા સમયે અસંખ્ય ગુણ યોગ વધી જતો હોવાથી ત્યાં કર્મ બંધ અજઘન્ય પ્રદેશબંધરૂપે થાય તે સાદિ, ત્યારબાદ જઘન્ય બાંધે ત્યારે અજઘન્ય બંધ
અધુવ ગણાય માટે બે ભાંગા હોય. ' પ્રમ ૪૯૧.મૂલ છ કર્મનાં ઉત્કૃષ્ટ પ્રદેશબંધ બે પ્રકારે શી રીતે જણાય?
મૂલ છ કર્મનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ દશમા ગુણસ્થાનકના છેલ્લા એક કે બે સમય કરે ત્યારે સાદિ, ત્યાંથી બંધનો અભાવ થતાં અધુવ ગણાયં એ રીતે બે
ભાંગા હોય છે. પ્રશ્ન ૪૯૨.મોહનીય અને આયુષ્યકર્મનાં ચારેય બંધના કેટલા કેટલા
ભાંગા હોય ? આ બે કર્મનાં જધન્યાદિ ચારે પ્રકારના પ્રદેશબંધના ભાંગા બબ્બે પ્રકારે : ૧.
સાદિ ૨. અધુવ રૂપે હોય છે. પ્રમ ૪૯૩.મૂલ કોનાં કુલ ભાંગા કેટલા થાય ? ક્યા ?
જ્ઞાનાવરણીયાદિ છ કર્મમાં એક એકના ૧૦-૧૦ ભાંગા, અનુત્કૃષ્ટનાં-૪, જઘન્ય-૨, અજઘન્ય-૨ ઉત્કૃષ્ટ-૨ =૧૦ માટે ૬ X ૧૦ =૬૦ ભાંગા તથા મોહનીય આયુષ્ય એ બેમાં એક એકનાં આઠ આઠ ભાંગા X ૮ =
૧૬ ભાંગા. આ રીતે ૬૦ + ૧૬ = ૭૬ ભાંગા થાય છે. પ્રશ્ન ૪૯૪. દર્શનાવરણીય ચાર પ્રકૃતિના કયા બંધના કેટલા ભાંગા થાય
? ક્યા ? ઉત્તર દર્શનાવરણીય ચાર પ્રકૃતિનો અનુષ્ટ પ્રદેશબંધ ચાર પ્રકારે હોય : સાદિ
અનાદિ ધ્રુવ-અધુવ. પ્રમ ૪૯૫.દર્શનાવરણીય ચારનો અનુત્કૃષ્ટ બંધ ચાર પ્રકારે શી રીતે
જણાય ? આ ચારેય પ્રકૃતિઓ દશમા ગુણસ્થાનકના છેલ્લા એક-બે સમયમાં ઉત્કૃષ્ટ યોગી જીવો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરી અગિયારમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યાંથી પડી દશમે આવી આ ચારેય પ્રકૃતિનો અનુત્કૃષ્ટ બંધ કરે તે સાદિબંધ, તે
સ્થાન અપ્રાણને અનાદિ, અભવ્યને ધ્રુવ ભવ્યને અધુવ. પ્રશ્ન ૪૯૬. દર્શનાવરણીય ચાર પ્રકૃતિનાં બાકીનાં બંધો કેટલા પ્રકારે
હોય ? ક્યાં ? ઉત્તર જઘન્ય-અજઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણે પ્રકારના બંધ બબ્બે પ્રકારે હોય છે : ૧.
સાદિ ૨. અધ્રુવ = ૩ X ૨ = ૬ ભાંગા થાય. Jain Educationa International . For Personal and Private Use Only
ઉત્તર
www.jainelibrary.org