________________
-
-
-
-
-
કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૪૧૨. સુક્ષ્મક્ષેત્ર પલ્યોપમ કોને કહેવાય ? ઉત્તર અસંખ્યાતા વાલાગ્રોથી ભરેલો જે પ્યાલો છે તે પ્યાલામાં આકાશપ્રદેશો
વાલાગ્નને સ્પર્શેલા કે નહિ સ્પર્શલા જેટલા છે તે સઘળાયને સમયે સમયે એક એક બહાર કાઢતાં જેટલો કાળ લાગે (ખાલી થતાં) તેને એક સુક્ષ્મ ક્ષેત્ર
પલ્યોપમ કહે છે. પ્રમ ૪૧૩.આ ક્ષેત્ર પલ્યોપમમાં કેટલો કાળ જાય અને આખું
પ્રયોજન હોય ? ઉત્તર અસંખ્ય-અસંખ્ય કાળચક્રો પસાર થાય છે. આનાથી પૃથ્વીકાય-અપકાય . . તેઉકાય-વાયુકાય-વનસ્પતિકાય અને ત્રસકાય જીવોનું પ્રમાણ એટલે
જગતમાં કેટલા કેટલા હોય તે જાણવા માટે ઉપયોગી થાય છે. પ્રશ્ન ૪૧૪. સાગરોપમાં કેટલા હોય ? ક્યા ? ઉત્તર છ પ્રકારના હોય : ૧. બાદર ઉધાર સાગરોપમ ૨. બાદર અધ્ધા સાગરોપમ
૩. બાદર ક્ષેત્ર સાગરોપમ ૪. સુક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ ૫. સુક્ષ્મ અધ્યા
સાગરોપમ ૬. સુક્ષ્મક્ષેત્ર સાગરોપમ ગણાય છે. પ્રભ ૪૧૫. આ છએ સાગરોપમ શી રીતે જણાય ? કેટલા માપના હોય? ઉત્તર ઉપર જણાવેલ છે પલ્યોપમ કહ્યા છે તેમાં દશકોટાકોટી પલ્યોપમ = ૧.
સાગરોપમ તે તે સાગરોપમ બને છે. એટલે કે દશકોટાકોટી પલ્યોપમ = ૧ બાદર ઉધ્ધાર સાગરોપમ એ રીતે દરેકમાં સમજવું. દÒ ખિતે કાલે ભાવે ચઉહ દુહ બાયરો સુહુમો હોઈ અસંતુસ્સપ્પિણિ પરિમાણો પુગ્ગલ પટ્ટો ૮૬ ઉરલાઈ સત્તાં એગજિઓ મુઈ ફસિય સવ્વઅણુ I જતિય કાલિ સભૂલો દલ્વે સુહુમો સગન્નયર I ૮૭ || લોગ પએસો સપિણિ સમયા આણુભાગ બંધ ઠાગા ય જહ તહ કમ મરણાં
કુઠ્ઠા ખિરાઈ થૂલિયરા II ૮૮ ભાવાર્થ :- દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એમ ચાર પ્રકારે પુલ પરાવર્ત સુક્ષ્મ અને બાદર એમ બે ભેદે હોય તે દરેક અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ હોય. ૫ ૮૬
Jain Educationa International
For Personal and Private Use Only
•
www.jainelibrary.org