________________
સૂચના
છે.
આ પ્રસંગે એક સ્પષ્ટતા કરવી અત્યંત જરૂરી છે કે જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ મુખ્યતાએ પ્રાચીન ગ્રંથોના હસ્તલેખન - જ્ઞાનભંડારોની જાળવણીપૂજય સાધુ સાધ્વી ભગવંતોની અધ્યયન વ્યવસ્થા આદિમાં સમુચિત રીતે જ કરવો યોગ્ય છે. આવા ગ્રંથોનું પ્રકાશન કરવાનું કર્તવ્ય છે કે યથાશક્તિ શ્રાવકોએ જ અદા કરવાનું છે તે શક્ય ન હોય અને જ્ઞાનનો ઉપયોગ અનિવાર્ય બને તો પણ તેમાં જરૂરી મર્યાદાનું પાલન આવશ્યક છે. તેથી જ પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતો તથા શ્રી સંઘો હસ્તકના જ્ઞાન ભંડારોને જ ગ્રંથ સાદર સમર્પિત કરાશે. ગૃહસ્થોએ આ ગ્રંથ વસાવવો હોય તો તેનું પુરૂં મૂલ્ય જ્ઞાનખાતે અર્પણ કરીને જે વસાવવો અને જ્ઞાનભંડારમાંથી વાંચન કરવા માટે ઉપયોગ કરવો હોય તો તેનો યોગ્ય નકરો જ્ઞાનખાતે આપવા ચૂકવું નહિ જેથી કોઈ પણ પ્રકારના દોષના ભાગીદાર ન થવાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org