________________
કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪
* *
*
(શતકનામાં પાંચમો કર્મગ્રંથ ભાગ - ૪) રસબંધાધિકાર વર્ણન પ્રશ્નોત્તરી તથા પ્રદેશબંધાધિકારાદિ પ્રશ્નોત્તરી વર્ણન તિબો અસુહ સુહાણ સંકેસવિસોહીઓ વિવજ્યઓ પંદરસો ગિરીમહિરય
જલરેહા સરિસ કસાહિ ૬૩ ભાવાર્થ - અશુભ પ્રકૃતિનો તથા શુભ પ્રકૃતિનો તીવ્રરસ અનુક્રમે સંકલેશ તથા વિશુદ્ધિ વડે બંધાય છે. મંદરસ વિપરીત પણા વડે બંધાય પર્વત-પૃથ્વી-રેતી અને પાણીને વિષે કરેલ રેખા સમાન કષાયો વડે ૬૩
ચઊ ઠણાઈ અસુહો સુહના વિશ્વદેસ આવરણા પુમ સંજલણિગ દૂતિ ચઊ
ઠાણ રસા સેસ દુગમાઈ ૬૪ | ભાવાર્થ - અશુભ પ્રકૃતિઓનો ચાર ઠાણીયો વગેરે રસ થાય. શુભ પ્રકૃતિનો વિપરીત પણે ચતુઃસ્થાનાદિ રસ થાય. પાંચ અંતરાય દેશઘાતી આવરણ કરનારી ૭ પ્રકૃતિઓ પુરુષવેદ અને સંજવલન ૪ કષાયો એ સત્તર પ્રવૃતિઓ એક ઠાણીયા, બે ઢાણીયા, ત્રણ ઠાણીયા, ચાર ઠાણીયા રસવાળા છે. અર્થાત્ રસયુક્ત બંધાય છે. ૬૪
રસ (અનુભાગ)નું સ્વરૂપ પ્રમ ૧. સર્વજધન્ય કર્મ વર્ગણાને વિષે રસના પરમાણુ કેટલા હોય ?
સર્વજઘન્ય કર્મ વર્ગણાને વિષે સર્વજીવ કરતાં અનંતગુણા રસના પરમાણુઓ
હોય છે. પ્રમ ૨. એક એક પરમાણુને વિષે રસવિભાગ (પલિચ્છેદો) કેટલા
હોય ? ઉત્તર એક એક પરમાણુઓને વિષે સર્વ જીવથી અનંતગુણા રસવિભાગ
(પલિચ્છેદો) હોય છે. પ્રશ્ન ૩. રસવિભાગ (પલિચ્છેદ) કોને કહેવાય? ઉત્તર કેવળજ્ઞાનીઓ પોતાના જ્ઞાનથી જે રસના બે ભાગ ન કરી શકે તે રસ
વિભાગ (પલિચ્છેદ) કહેવાય છે. પ્રશ્ન ૪. રસવિભાગ (પલિચ્છેદ)ને શું કહેવાય છે ? ઉત્તર આવા રસંવિભાગ (પલિચ્છેદ)ને ભાવાણું એટલે ભાવપરમાણુ કહેવાય છે.
ઉત્તર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org