________________
૫૪
કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ - પ્રશ્ન ૩૪૩. દર્શનાવરણીય કર્મને વિષે કઈ કઈ પ્રકૃતિઓને ઓછા-અધિક
દલિકો મળે? ઉત્તર પ્રચલા દર્શનાવરણીયને સૌથી થોડા દલિકો તેનાથી નિદ્રા દર્શનાવરણીયને
વિશેષાધિક દલિકો તેનાથી પ્રચલા-પ્રચલા દર્શનાવરણીયને વિશેષાધિક દલિકો તેનાથી નિદ્રા નિદ્રા દર્શનાવરણીયને વિશેષાધિક દલિકો તેનાથી થીણવધ્ધી દર્શનાવરણીયને વિશેષાધિક દલિકો તેનાથી કેવળ દર્શનાવરણીયને વિશેષાધિક દલિકો તેનાથી અવધિ દર્શનાવરણીયને અનંતગુણા દલિકો તેનાથી અચલુ દર્શનાવરણીયને વિશેષાધિક દલિકો તેનાથી વધુ દર્શનાવરણીયને વિશેષાધિક
દલિકો હોય છે. પ્રમ ૩૪૪. વેદનીય કર્મમાં ઓછા વત્તા દલિકો કોના કોના હોય? ઉત્તર અશાતા વેદનીયના દુલિકો સૌથી થોડા તેનાથી શાતા વેદનીયના દલિકો
વિશેષાધિક હોય છે. પ્રમ ૩૪૫. મોહનીય કર્મમાં સર્વધાતી પ્રકૃતિઓમાં કઈ પ્રકૃતિમાં કોના
કરતા ઓછા વત્તા કેટલા કેટલા દલિકો હોય? કિંજર મોહનીય કર્મમાં સર્વઘાતી પ્રકૃતિઓને વિષે અપ્રત્યાખ્યાનીય માનને વિષે
સૌથી ઓછા દલિકો તેનાથી અપ્રત્યાખ્યાનીય ક્રોધને વિષે વિશેષાધિક દલિ તેનાથી અપ્રત્યાખ્યાની માયાને વિષે વિશેષાધિક દલિકો તેનાથી અપ્રત્યાખ્યાનીય લોભને વિષે વિશેષાધિક દલિકો તેનાથી પ્રત્યાખ્યાનીય માનને વિષે વિશેષાધિક દલિકો તેનાથી પ્રત્યાખ્યાનીય ક્રોધને વિશે વિશેષાધિક દલિકે તેનાથી પ્રત્યાખ્યાની માયાને વિષે વિશેષાધિક દલિકો તેનાથી
પ્રત્યાખ્યાનીય લોભને વિષે વિશેષાધિક દલિકો હોય છે. પ્રશ્ન ૩૪૬. મોહનીય કર્મમાં દેશઘાતી પ્રકૃતિઓને વિષે દલિકોની
વહેંચણી કઈ રીતે કોણ કોનાથી અધિક ઓછા હોય? મિથ્યાત્વ મોહનીયના દલિકો કરતાં તેનાથી જુગુપ્સા મોહનીયના દલિકો અનંતગુણા અધિક તેનાથી ભય મોહનીયના દલિકો વિશેષાધિક તેનાથી હાસ્ય-શેક મોહનીયના દલિકો વિશેષાધિક તેનાથી અરતિ-રતિ મોહનીયના દલિકો વિશેષાધિક તેનાથી સ્ત્રી-નપુંસક વેદ મોહનીયના દલિકો વિશેષાધિક તેનાથી સંજવલન ક્રોધ મોહનીયના દલિકો વિશેષાધિક તેનાથી સંજવલન માન મોહનીયના દલિકો વિશેષાધિક તેનાથી પુરુષવેદ મોહનીયના દલિકો વિશેષાધિક તેનાથી સંજવલન માયા મોહનીયના દલિકો વિશેષાધિક તેનાથી
સંજવલન લોભના દલિકો અસંખ્ય ગુણાધિક જાણવા. પ્રશ્ન ૩૪૭. આયુષ્ય કર્મને વિષે દલિકો કઈ રીતે હોય ? ઉત્તર આયુષ્ય કર્મમાં ચારે આયુષ્યમાં સરખા દલિકો જાણવા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org