________________
ઉત્તર
ઉત્તર
ઉત્તર
કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રથમ ૫૨. ચાર દાણીયા રસ સ્પર્ધકો કેટલા હોય ? તથા ઉત્તરોત્તર
કેટલાં કેટલાં રસયુક્ત હોય ? ચાર ઠાણીયા રસ સ્પર્ધકો અસંખ્યાતા હોય છે. તે ઉત્તરોત્તર અનંતગુણ રયુક્ત હોય છે. તે આ રીતે પ્રથમ સ્પર્ધક કરતાં બીજા સ્પર્ધકમાં અનંતગુણ રસયુક્ત રસાણુઓ હોય છે. તેનાથી ત્રીજા સ્પર્ધકમાં અનંતગુણ રસયુક્ત
રસાણુઓ હોય. આ રીતે ઉત્તરોત્તર અનંતગુણ રસાણયુક્ત સ્પર્ધકો જાણવા. પ્રશ્ન ૫૩. દેશધાતી પ્રકૃતિનાં રસ સ્પર્ધકો, સર્વધાતી રસવાળા તથા
દેશઘાતી રસવાળા કયા કયા હોય ? દેશઘાતી પ્રકૃતિઓના ચાર ટાણીયા રસવાળા ત્રણ ટાણીયા રસવાળા સ્પર્ધકો સર્વઘાતી રસવાળા જાણવા. બે દાણીયા રસવાળા સ્પર્ધકો જે ઉત્કૃષ્ટ રસવાળા હોય તે પણ સર્વઘાતી રસવાળા જાણવા. જે બે દાણીયા મંદ રસવાળા સ્પર્ધકો હોય છે. તે દેશઘાતી રસવાળા જાણવા તથા એક ઠારીયા રસવાળા
સ્પર્ધકો દેશઘાતી રસવાળા જાણવા. પ્રમ ૫૪. દેશઘાતી રસવાળા સ્પર્ધકોની ઉપમા કોઈ હોય છે? કઈ કઈ ?
દેશઘાતી રસવાળા સ્પર્ધકોને ઓળખવા માટે શાસ્ત્રમાં અનેક ઉપમાઓ આપેલી છે. જેમકે (૧) દેશઘાતી રસવાળા સ્પર્ધકો સ્વરૂપથી કડાની પેઠે સ્થલ છિદ્રવાળા હોય છે. (૨) દેશઘાતી રસવાળા સ્પર્ધકો કેટલાક કંબકલના વિવરની (છિદ્રની પેઠે મધ્ય છિદ્રવંત હોય. (૩) કેટલાક પુદ્ગલો (સ્પર્ધકો)
સૂમ વસ્ત્રની પેઠે છિદ્રવાળા લૂખા મલિન હોય. પ્રમ ૫૫. સર્વઘાતી રસ સ્પર્ધકોની ઉપમા કઈ હોય છે?
સર્વધાતી રસ સ્પર્ધકોની ઉપમા આ પ્રમાણે જાણવી-ત્રાંબાના પાત્રની પેઠે છિદ્રરહિત હોય છે. તથા ધૃતની પેઠે ચીકણા હોય છે.
ઉત્કૃષ્ટ રસ બંધના સ્વામી વર્ણન તિવ્ર મિગ થાવરાયવા સુર મિચ્છા વિગલ સુહુમ નિરય તિગં! તિરિમણ આઊ તિરિના તિરિદુગ છેવટ્ટ સુર નિરયા I૬દા વિવ્યિ સુરાહારગ દુર્ગ સુખગઈ વન ચઊ તેઅ જિણ સાયં સમચઉ પરઘાત સાદસ પણિદિ સાસુ ખવગાઉ ૬ શા તમતમગા ઊજજોએ સમ્મ સુરા મમુઆ ઊરલ દુગ વઇરં અપમત્તે અમરાઉ ચી ગઇ મિચ્છા ઊ સેસાણં ૬૮
ઉત્તર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org