________________
८४
કર્મગ્રંથ પમો ભાગ-૩
૩૨૫. સંજવલન માનનો જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? ક્યારે
થાય ? ઉત્તર સંજવલન માનનો જધન્ય સ્થિતિબંધ મનુષ્યો કરે છે. તે નવમા
ગુણસ્થાનકના ત્રીજા ભાગે પ્રકૃતિના બંધ વિચ્છેદ સમયે થાય છે. ૩૨૬. સંજવલન માયાનો જઘન્ય સ્થિતિબંધ કોણ કરે? ક્યારે? ઉત્તર સંજ્વલન માયાનો જઘન્ય સ્થિતિબંધ મનુષ્યો કરે છે તે નવમા
ગુણસ્થાનકના ચોથા ભાગના અંતે પ્રકૃતિના બંધ વિચ્છેદ સમયે
થાય છે. ૩૨૭. સંજ્વલન લોભનો જઘન્ય સ્થિતિબંધ ક્યા જીવોને ક્યારે
થાય ? ઉત્તર સંજવલન લોભનો જઘન્ય સ્થિતિબંધ મનુષ્યોને નવમા ગુણસ્થાનના પાંચમા ભાગે પ્રકૃતિનાં બંધ વિચ્છેદ સમયે હોય છે (થાય છે).
સાય જસુચા વરણા વિગૅ સુહુમો વિઉથ્વી છ અસની સન્ની વિ આઉબાયર
પબિંદિ ઉ સેસાણં પાપા ભાવાર્થ - શાતા વેદનીય-યશનામકર્મ-ઉચ્ચ ગોત્ર, જ્ઞાનાવરણીય ૫, દર્શનાવરણીય ૪, અંતરાય છે. આ ૧૭ પ્રકૃતિઓનો જધન્ય સ્થિતિબંધ દશમાં ગુણસ્થાનકના છેલ્લા સમયે બંધ વિચ્છેદ સમયે થાય છે. દેવદ્રિક-નરકટ્રિક તથા વૈક્રિયદ્રિક આ ૬ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ અસત્ની જીવો કરે છે. ચારે આયુષ્યનો જઘન્ય સ્થિતિબંધ સની તથા અસની જીવો કરે છે. બાકીની પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ પર્યાપ્તા બાદર એકેન્દ્રિય જીવો કરે છે. ૪પા. ૩૨૮. શાતા વેદનીયનો જઘન્ય સ્થિતિબંધ ક્યારે થાય ? ક્યા
જીવો કરે ? ઉત્તર શાતા વેદનીયનો જઘન્ય સ્થિતિબંધ દશમા ગુણસ્થાનકમાં રહેલા જીવો
કરે. થપક શ્રેણીમાં વર્તમાન દશમાં ગુણસ્થાનકના છેલ્લા સમયે કરે છે. ૩૨૯. ઉચ્ચ ગોત્ર-યશનામકર્મનો જઘન્ય સ્થિતિબંધ ક્યારે
થાય ? ક્યા જીવો કરે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org