________________
કર્મગ્રંથ પમો ભાગ-૩
ઉત્તર બાણું પ્રકૃતિઓમાંથી ૪૫ પ્રકૃતિઓ અધુવબંધની હોય છે.
વેદનીય-૨, મોહનીય- ૭, નામકર્મ-૩૪, ગોત્ર-૨ = ૪૫ મોહનીય-૭ :- હાસ્ય, રતિ, અરતિ, શોક – ૩-વેદ નામકર્મ - ૩૪:- પિંડપ્રકૃતિ-૧૬, પ્રત્યેક-૨, વસ-૧૦, સ્થાવર-૬ = ૩૪ પિંડપ્રકૃતિ-૧૬ :- મનુષ્યગતિ, પચેંદ્રિય જાતિ, પહેલા પાંચ સંઘયણો, ૬ સંસ્થાન, ૨ વિહાયોગતિ, મનુષ્યાનુપૂવી. પ્રત્યેક-૨ :- પરાઘાત-ઉચ્છવાસ
સ્થાવર-૬ :- અસ્થિર થર્ક. ૩૧૮. અશાતા વેદનીય આદિ વીશ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ
સ્થિતિબંધ કયારે જીવો કરે છે? ઉત્તર અશાતા વેદનીય આદિ ૨૦ પ્રકૃતિઓ આ પ્રમાણે છે.
વેદનીય-૧:- મોહનીય-૩, નામકર્મ-૧૫, ગોત્ર-૧ =૨૦ વેદનીય-૧:- અશાતા વેદનીય મોહનીય-૩:- અરતિ-શોક-નપુંસકવેદ નામકર્મ-૧૫:- પિંડપ્રકૃતિ-૩, પ્રત્યેક-૨, ત્રસ-૪, સ્થાવર-૬ =૧૫ પિંડપ્રકૃતિ-૩:- પંચેંદ્રિય જાતિ, હુંડક સંસ્થાન, અશુભ વિહાયોગતિ પ્રત્યેક-૨ :- પરાઘાત, ઉચ્છવાસ વસ-૪:- ત્રસબાદર-પર્યાપ્ત પ્રત્યેક સ્થાવર-૬ :- અસ્થિર પર્ક આ વીશ પ્રકૃતિઓનો બંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો સર્વ ઉત્કૃષ્ટ
સંક્લેશમાં વિદ્યમાન હોય ત્યારે બાંધે છે. | ૩૧૯. શાતા વેદનીય આદિ પચીશ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ !
સ્થિતિબંધ જીવો ક્યારે કરે છે? ઉત્તર શાતા વેદનીય આદિ ૨૫ પ્રકૃતિઓ આ પ્રમાણે હોય
વિદનીય-૧, મોહનીય-૪, નામકર્મ-૧૯, ગોત્ર-૧ = ૨૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org