________________
કર્મગ્રંથ પમો ભાગ-૩
૨૬૩. આપ નામ કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ
જીવોને વિષે કેટલો હોય ? ઉત્તર આપનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય
૨/૭ સાગરોપમ બેઈન્દ્રિય
૭ ૧/૩ સાગરોપમાં તેઈન્દ્રિય
૧૪ ૨/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય
૨૮ ૪/૭ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૨૮૫ ૫/૭ સાગરોપમ. ૨૬૪. ઉદ્યોત નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ
જીવોને વિશે કેટલો હોય ? ઉત્તર ઉદ્યોતનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય
૨/૭ સાગરોપમ બેઈન્દ્રિય
૭ ૧/૩ સાગરોપમ તેઈન્દ્રિય
૧૪ ૨/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય
૨૮ ૪/૭ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૨૮૫ ૫/૭ સાગરોપમ. ૨૬૫. અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત નામકર્મનો ઉત્કૃષ્ટ
સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીવોને વિષે કેટલો હોય ? ઉત્તર અગલઘુ-નિર્માણ-ઉપઘાતને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય
૨/૭ સાગરોપમ બેઈન્દ્રિય
૭ ૧/૭ સાગરોપમ તેઈન્દ્રિય
૧૪ ૨/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય
૨૮ ૪/૭ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૨૮૫ ૫/૭ સાગરોપમ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org