________________
કર્મગ્રંથ પમો ભાગ-૩
૫૭
૨૩૩. અર્ધનારાચ સંધયણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ
જીવોને વિષે કેટલો હોય ? ઉત્તર અર્ધનારાચ સંધયણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય
૮/૩૫ સાગરોપમ બેઈન્દ્રિય
૫ ૫/૭ સાગરોપમ તેઈન્દ્રિય
૧૧ ૩/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય
૨૨ ૬/૭ સાગરોપમ અસત્ની પંચેન્દ્રિય
૨૨૮ ૪/૭ સાગરોપમ. ૨૩૪. કીલીકા સંઘયણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ
જીવોને વિશે કેટલો હોય ? ઉત્તર કીલીકા સંઘયણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય
૯/૩૫ સાગરોપમ બેઈન્દ્રિય
૬ ૩/૭ સાગરોપમ તેઈન્દ્રિય
૧૨ ૬/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય
૨૫ ૫/૭ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૨૫૭ ૧/૩ સાગરોપમ. ૨૩૫. છેવટું સંઘયણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ
જીવોને વિષે કેટલો હોય ? ઉત્તર છેવકુસંઘયણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય
૨/૭ સાગરોપમાં
૭ ૧/૩ સાગરોપમ તેઈન્દ્રિય
૧૪ ૨/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય
૨૮ ૪/૭ સાગરોપમ અસન્ની પંચેન્દ્રિય ૨૮૫ ૫/૭ સાગરોપમ.
બેઈન્દ્રિય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org