________________
કર્મગ્રંથ પમો ભાગ-૩
૪૩
૧૯૧. એકેન્દ્રિય આદિને વિષે પ્રચલાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ
કેટલો હોય ? ઉત્તર પ્રચલાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય
૩/૭ સાગરોપમ બેઈન્દ્રિય
૧૦ ૫/૭ સાગરોપમ ઈન્દ્રિય
૨૧ ૩/૭ સાગરોપમ ઉરીન્દ્રિય
૪૨ ૬/૭ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૪૨૮ ૪/૭ સાગરોપમ. ૧૯૨. એકેન્દ્રિય આદિને વિષે પ્રચલા-પ્રચલાનો ઉત્કૃષ્ટ
સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર એકેન્દ્રિય આદિને વિષે પ્રચલા-પ્રચલાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ|
પ્રમાણે હોય. જીવો
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય
૩/૭ સાગરોપમાં બેઈન્દ્રિય
૧૦ ૫/૭ સાગરોપમ તેઈન્દ્રિય
૨૧ ૩/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય
૪૨ ૬/૭ સાગરોપમ અસન્ની પંચેન્દ્રિય ૪૨૮૪/૭ સાગરોપમ ૧૯૩. એકેન્દ્રિય આદિને વિષે થીણધ્ધીનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ
કેટલો હોય ? ઉત્તર થીણધીનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય
[૩/૭ સાગરોપમ બેઈન્દ્રિય
૧૦ ૫/૭ સાગરોપમ તેઈન્દ્રિય
૨૧ ૩/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય
૪૨ ૬/૭ સાગરોપમ અસન્ની પંચેન્દ્રિય
૪૨૮ ૪/૭ સાગરોપમ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org