________________
૪૨.
કર્મગ્રંથ પમ ભાગ-૩
૧૮૮. એકેન્દ્રિય આદિને વિષે કેવળદર્શનાવરણીયનો ઉત્કૃષ્ટ
સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર કેવળદર્શનાવરણીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય
૩/૭ સાગરોપમ બેઈન્દ્રિય
૧૦ ૫/૭ સાગરોપમ તેઈન્દ્રિય
૨૧ ૩/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય
૪૨ ૬/૭ સાગરોપમાં અસન્ની પંચેન્દ્રિય ૪૨૮ ૪/૭ સાગરોપમ. ૧૮૯. એકેન્દ્રિય આદિને વિષે નિદ્રાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો
હોય ? ઉત્તર નિદ્રાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે છે. જીવ :
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય
૩/૭ સાગરોપમ બેઈન્દ્રિય
૧૦ ૫/૭ સાગરોપમ તેઈન્દ્રિય
૨૧ ૩/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય
૪૨ ૬/૭ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૪૨૮ ૪/૭ સાગરોપમ. ૧૯૦. એકેન્દ્રિય આદિને વિષે નિદ્રા નિદ્રાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ
કેટલો હોય ? ઉત્તર નિદ્રા-નિદ્રાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય.
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય
૩/૭ સાગરોપમ બેઈન્દ્રિય
૧૦ ૫/૭ સાગરોપમ તેઈન્દ્રિય
૨૧ ૩/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય
૪૨ ૬/૭ સાગરોપમાં અસન્ની પંચેન્દ્રિય
૪૨૮ ૪/૭ સાગરોપમ.
જીવો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org