________________
કર્મગ્રંથ ૫મો ભાગ-૩
સાગરોપમ આવે તેમાંથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઓછી
સ્થિતિ કરીએ તે અંતરાય વર્ગની જઘન્ય સ્થિતિ ગણાય છે. ૧૬૭. દર્શનાવરણીય વર્ગમાં ઉપર જણાવેલી સ્થિતિ કઈ
પ્રકૃતિઓમાં હોય ? ઉત્તર પાંચ નિદ્રામાં જાણવી. ૧૬૮. વેદનીય વર્ગની જઘન્ય સ્થિતિ કઈ પ્રકૃતિમાં હોય? ઉત્તર વેદનીય કર્મની જઘન્ય સ્થિતિ જે જણાવેલી છે તે અશાતા વેદનીયની
જાણવો. ૧૬૯. કષાય મોહનીય વર્ગની જણાવેલી જઘન્ય સ્થિતિ કઈ
પ્રકૃતિઓમાં જાણવી? ઉત્તર અનંતાનુબંધિ આદિ ૧૨ કષાયોની જાણવી. ૧૭૦. નોકગાય વર્ગની જણાવેલી જઘન્ય સ્થિતિ કઈ પ્રકૃતિ
ઓની હોય ? ઉત્તર પુરુષવેદ સિવાયની આઠ નોકપાય પ્રકૃતિઓ જાણવી. ૧૭૧. નામકર્મ વર્ગની જણાવેલી જઘન્ય સ્થિતિ કેટલી
પ્રકૃતિઓમાં જાણવી ? કઈ ? ઉત્તર નામકર્મ વર્ગની જણાવેલી જધન્ય સ્થિતિ ૫૭ પ્રકૃતિઓમાં જાણાવી.
દેવગતિ નરકગતિ, વૈક્રિય શરીર, આહારક શરીર, વૈક્રિય આહારક અંગોપાંગ-નરકાનું પૂર્વી-દેવાનુપૂર્વી-તથા યશનામ કર્મ આ નવા પ્રકૃતિઓ સિવાયની ૫૭ પ્રકૃતિઓ જાણવી. તે આ પ્રમાણે –
તિર્યંચ ગતિ, મનુષ્યગતિ એકેન્દ્રિય આદિ ૪ જાતિ-ઔદારિક, તેજસ કાર્પણ શરીર-ઔદારિક અંગોપાંગ - ૬ સંઘયણ - ૬ સંસ્થાન - ૪ વર્ણાદિ - ૨ વિહાયોગતિ-તિર્યંચાનુપૂર્વી- મનુષ્યાનુપૂર્વી - પરાઘાત - ઉચ્છવાસ - આક્ષેપ - ઉદ્યત - જિનનામ - નિર્માણ - ઉપઘાત - અગુરુ લઘુ- ત્રસ – બાદર – પર્યાપ્ત-પ્રત્યેક - સ્થિર - શુભ - સુભગ - સુસ્વર • આદેય- સ્થાવર- સૂક્ષ્મ - અપર્યાપ્ત - સાધારણ - અસ્થિર - અશુભ • દુર્ભગ - દુસ્વર - અનાદેય તથા અશ..
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org