________________
કર્મગ્રંથ પગ ભાગ-૩
૩૧
૧૪૦. અગુરુલઘુનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ તથા
અબાધાકાળ કેટલો હોય? ઉત્તર અગુરુલઘુનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ, જધન્ય|
સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ તથા
જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૧૪૧. જિનનામ કર્મનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા
અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર જિનનામ કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અંતઃ કોટાકોટી સાગરોપમ, જઘન્ય
સ્થિતિબંધ સંખ્યાત ગુણહીન કોટાકોટી સાગરોપમ, ઉત્કૃષ્ટ
અબાધાકળ અંતરમુહૂર્ત તથા જધન્ય અબાધાકળ અંતરમુહૂર્ત ૧૪૨. નિર્માણનો ઉત્કૃષ્ટ જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ
કેટલો હોય ? ઉત્તર નિર્માણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ, જઘન્ય
સ્થિતિબંધ ૨/૩ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ તથા
જઘન્ય અબાધાકળ અંતરમુહૂર્ત ૧૪૩. ઉપઘાતનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ
કેટલો હોય ? ઉત્તર ઉપઘાતનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કટાકોટી સાગરોપમ, જઘન્ય
સ્થિતિબંધ ૨/૩ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ
જઘન્ય અબાધાકળ અંતરમુહૂર્ત ૧૪૪. બસ-બાદર-પર્યાયનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા
અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર ગસ-બાદર-પર્યામનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ,
જઘન્ય સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર |
વર્ષ તથા જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૧૪૫. પ્રત્યેક નામનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ તથા
અબાધાકાળ કેટલો હોય ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org