________________
૩૨
કર્મગ્રંથ પમો ભાગ-૩
ઉત્તર પ્રત્યેક નામનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ, જઘન્ય
સ્થિતિબંધ ૨/૩ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ તથા
જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૧૪૬.સ્થિરાદિ પનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા
અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર સ્થિરાદિ પનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૦ કોટાકોટી સાગરોપમ, જઘન્ય
સ્થિતિબંધ ૧/૩ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧ હજાર વર્ષ તથા
જધન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૧૪૩. યશ નામનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા
અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર યશ નામનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૦ કોટાકોટી સાગરોપમ, જઘન્ય
સ્થિતિબંધ ૮ મુહૂર્ત ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧ હજાર વર્ષ તથા જઘન્ય
અબાધાકાળ અંતરમુહૂર્ત. ૧૪૮. સ્થાવરનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ
કેટલો હોય ? ઉત્તર સ્થાવરનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ, જઘન્ય
સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ તથા
જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૧૪૯. સૂક્ષ્મ-અપર્યામા-સાધારણનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ
તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર સૂક્ષ્મ અપર્યાપ્તા-સાધારણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૮ કોટાકોટી
સાગરોપમ, જઘન્ય સ્થિતિબંધ ૯/૩૫ સાગરોપમ, ઉત્કૃષ્ટ
અબાધાકાળ ૧૮૦૦ વર્ષ, તથા જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૧૫૦. અસ્થિર-અશુભનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ તથા
અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર અસ્થિર-અશુભનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કોટાકોટી સાગરોપમ, જઘન્ય
સ્થિતિબંધ ૨/૩ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ તથા જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org