________________
૩૦
કર્મગ્રંથ પમો ભાગ-૩
ઉત્તર તિર્યંચાનુપૂર્વીનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ, જઘન્ય
સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ તથા
જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૧૩૫.મનુષ્યાનુપૂર્વીનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા
અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર મનુષ્યાનુપૂર્વીનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૫ કોટાકોટી સાગરોપમ, જઘન્ય
સ્થિતિબંધ ૩/૧૪ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧૫૦૦ વર્ષ તથા
જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૧૩૬ દેવાનુપૂર્વીનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ તથા
અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર દેવાનુપૂર્વીનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૦ કોટાકોટી સાગરોપમ, જઘન્ય
સ્થિતિ ૧/૩ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકળ ૧ હજાર વર્ષે તથા
જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૧૩૭.પરાઘાત-ઉચ્છવાસનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ તથા
અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર પરાઘાત-ઉચ્છશ્વાસનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ,
જઘન્ય સ્થિતિબંધ ૨/૭ સાગરોપમાં ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર
વર્ષ તથા જધન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૧૩૮.આપનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ
કેટલો હોય ? ઉત્તર આપને ઉછ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ, જઘન્ય
સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ તથા
જધન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૧૩૯. ઉદ્યોતનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ
કેટલો હોય ? ઉત્તર ઉધોતનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ ઘેટાકેદી સાગરોપમ, જઘન્ય
સ્થિતિબંધ ૨/૩ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ તથા જઘન્ય અબાધાકાળ અંતમુહૂર્ત.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org