________________
કર્મગ્રંથ ૫મો ભાગ-૩
૧૨૯. ગુરુ-કર્કશ-રૂક્ષ અને શીત સ્પર્શનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ?
ઉત્તર ગુરુ-કર્કશ-રૂક્ષ અને શીતનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ, જધન્ય સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ તથા જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત.
૧૩૦. લધું-મૃદુ-સ્નિગ્ધ અને ઉષ્ણ સ્પર્શનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ?
ઉત્તર લઘુ-મૃદુ-સ્નિગ્ધ ઉષ્ણ સ્પર્શનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૦ કોટાકોટી સાગરોપમ, જધન્ય સ્થિતિબંધ ૧/૭ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧૦૦૦ વર્ષ તથા જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત.
૧૩૧. શુભ વિહાયોગતિનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ?
ઉત્તર : શુભ વિહાયોતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૦ કોટાકોટી સાગરોપમ, જઘન્ય સ્થિતિબંધ ૧/૭ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧ હજાર વર્ષ તથા જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત.
૨૯
૧૩૨. અશુભ વિહાયોગતિનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ?
ઉત્તર અશુભ વિહાયોતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ, જધન્ય સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ તથા જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત.
સ્થિતિબંધ તથા
ઉત્તર : નરકાનુપૂર્વીનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ, જઘન્ય સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ તથા જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત.
૧૩૩, નરકાનુપૂર્વીનો
ઉત્કૃષ્ટ-જધન્ય
અબાધાકાળ કેટલો હોય ?
૧૩૪. તિર્યંચાનુપૂર્વીનો અબાધાકાળ કેટલો હોય ?
Jain Educationa International
ઉત્કૃષ્ટ-ધન્ય સ્થિતિબંધ તથા
For Personal and Private Use Only
www.jainelibrary.org