________________
કર્મગ્રંથ ૫મો ભાગ-૩
ઉત્તર દુરભિગંધનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ, જધન્ય સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ તથા જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત.
૧૨૪. કડવા
૨૮
રસનો ઉત્કૃષ્ટ -જધન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ?
ઉત્તર કડવા રસનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ, જધન્ય સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ તથા જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત
૧૨૫. તીખા
સ્થિતિબંધ તથા
ઉત્તર તીખા રસનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧લા કોટાકોટી સાગરોપમ, જઘન્ય સ્થિતિબંધ ૧/૪ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧૭૫૦ વર્ષ તથા જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત
રસનો ઉત્કૃષ્ટ-જઘન્ય અબાધાકાળ કેટલો હોય ?
૧૨૬. તુરા રસનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો જાણવો ?
ઉત્તર તુરા રસનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૫ કોટાકોટી સાગરોપમ, જધન્ય સ્થિતબંધ ૩/૩૫ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧૫૦૦ વર્ષ તથા જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત.
સ્થિતિબંધ તથા
૧ ૨ ૭. ખાટા રસનો ઉત્કૃષ્ટ-જઘન્ય અબાધાકાળ કેટલો જાણવો ?
ઉત્તર : ખાટા રસનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૨ા કોટાકોટી સાગરોપમ, જધન્ય સ્થિતિબંધ ૫/૨૮ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧૨૫૦ વર્ષ તથા જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત.
૧૨૮. મીઠા (મધુર) રસનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો જાણવો ?
ઉત્તર : મીઠા (મધુર) રસનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૦ કોટાકોટી સાગરોપમ તથા જઘન્ય સ્થિતિબંધ ૧/૭ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧ હજાર વર્ષ તથા જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org