________________
કર્મગ્રંથ પમો ભાગ-૩
૨૭
૧૧૮. લીલા (નીલો) વર્ણનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ તથા
અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર લીલા (નીલો) વર્ણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧ળા કોટાકોટી સાગરોપમ,
જઘન્ય સ્થિતિબંધ ૧/૪ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧૭૫૦
વર્ષ અને જધન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૧૧૯. પીળા વર્ણનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા
અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર પીળા વર્ણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૫ કોટાકોટી સાગરોપમ, જધન્ય
સ્થિતિબંધ ૩/૧૪ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧૫૦૦ વર્ષ |
અને જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૧૨૦. લાલ વર્ણનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા
અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર લાલ વર્ણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧રા કોટાકોટી સાગરોપમ, જઘન્ય
સ્થિતિબંધ ૫/૨૮ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧૨૫૦ વર્ષ તથા
જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૧૨૧. સફેદ વર્ણનો ઉત્કૃષ્ટ જઘન્ય સ્થિતિબંધ તથા
અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર સફેદ વર્ણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૦ કોટાકોટી સાગરોપમ, જઘન્ય
સ્થિતિબંધ ૧/૭ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧૦૦૦ વર્ષ તથા
જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૧૨૨. સુરભિગંધનો ઉત્કૃષ્ટ -જઘન્ય સ્થિતિબંધ તથા
અબાધાકાળ કેટલો જાણવો ? ઉત્તર : સુરભિગંધને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૦ કોટાકોટી સાગરોપમ, જઘન્ય
સ્થિતિબંધ ૧/૩ સાગરોપમ, ઉષ્કૃષ્ટ અબાધાકાળ ૧૦૦૦ વર્ષ તથા
જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૧૨૩.દુરભિગંધનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા
અબાધાકાળ કેટલો હોય ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org