SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ઉત્તર સાદિ સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૪ કોટાકોટી સાગરોપમ. સાદિ સંસ્થાનનો જઘન્ય સ્થિતિબંધ ૧/૫ સાગરોપમ. સાદિ સંસ્થાનનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧૪૦૦ વર્ષ. સાદિ સંસ્થાનનો જધન્ય અબાધાકાળ અંતર મુહૂર્ત. ૧૧૪. કુબ્જ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ સંસ્થાનનો ઉત્કૃષ્ટ-ધન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર : કુબ્જ સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૬ કોટાકોટી સાગરોપમ. કુબ્જ સંસ્થાનનો જઘન્ય સ્થિતિબંધ ૮/૩૫ સાગરોપમ. કુબ્જ સંસ્થાનનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧૬૦૦ વર્ષ. કુબ્જ સંસ્થાનનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૧૧૫. વામન સંસ્થાનનો ઉત્કૃષ્ટ-ધન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર વામન સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૮ કોટાકોટી સાગરોપમ. વામન સંસ્થાનનો જધન્ય સ્થિતિબંધ ૯/૩૫ સાગરોપમ. વામન સંસ્થાનનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧૮૦૦ વર્ષ. વામન સંસ્થાનનો જઘન્ય અબાધાકાળ અંતર મુહૂર્ત. ૧૧૬. હુંડક સંસ્થાનનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર : હુંડક સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ. હુંડક સંસ્થાનનો જધન્ય સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ. હુંડક સંસ્થાનનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ. હુંડક સંસ્થાનનો જધન્ય અબાધાકાળ અંતર મુહૂર્ત. ૧૧૭. કાળા (કૃષ્ણ) વર્ણનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર કાળા (કૃષ્ણ) વર્ણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ, જધન્ય સ્થિતિબંધ ૨/૭ સાગરોપ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨૦૦૦ વર્ષ તથા જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy