________________
કર્મગ્રંથ પમો ભાગ-૩
૨૫
ઉત્તર કલીક સંઘષણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૮ કોટાકોટી સાગરોપમ.
કીલીકા સંઘયણનો જઘન્ય સ્થિતિબંધ ૯/૩૫ સાગરોપમ. કીલક સંઘયણનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧૮૦૦ વર્ષ
કીલીકા સંઘયણનો જઘન્ય અબાધાકાળ અંતમુહૂર્ત. ૧૧૦. છેવટું સંઘયણનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા |
અબાધાકાળ કેટલો હોય ? ઉત્તરે છેવટહુ સંઘયણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ.
છેવટકુ સંઘયણનો જઘન્ય સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ. છેવટહુ સંઘયણનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ
છેવટ સંઘયણનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૧૧૧. સમચતુરસ્ત્ર સંસ્થાનનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ તથા
અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર સમચતુરસ્ત્ર સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૦ કોટાકોટી સાગરોપમ.
સમચતુરસ્ત્ર સંસ્થાનનો જઘન્ય સ્થિતિબંધ ૧/૭ સાગરોપમ. સમચતુરસ્ત્ર સંસ્થાનનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧ હજાર વર્ષ.
સમચતુરસ્ત્ર સંસ્થાનને જઘન્ય અબાધાકાળ અંતર મુહૂર્ત. ૧૧૨. ગ્રોધ સંસ્થાનનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા
અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર ન્યગ્રોધ સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૨ કોટાકોટી સાગરોપમ.
ન્યગ્રોધ સંસ્થાનનો જધન્ય સ્થિતિબંધ ૬/૩૫ સાગરોપમ. ન્યગ્રોધ સંસ્થાનનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧૨૦૦ વર્ષ.
ન્યગ્રોધ સંસ્થાનનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૧૧૩. સાદિ સંસ્થાનનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા
અબાધાકાળ કેટલો હોય ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org