SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ઉત્તર વજ8ષભનારાચ સંઘઘણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૦ કોટકોટી સાગરોપમ. વજ>ષભનારા સંઘયણનો જઘન્ય સ્થિતિબંધ ૧/૩ સાગરોપમ વજયભનારા સંઘયણનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧ હજાર વર્ષ. વ722ષભનાર સંઘયણનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૧૦૬. ઋષભનારાચ સંઘયણનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય? ઉત્તર ઋષભનારાચ સંઘયણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૨ કોટાકોટી સાગરોપમ. ઋષભનારા સંઘયણનો જઘન્ય સ્થિતિબંધ ૬/૩૫ સાગરોપમ. ઋષભનારા સંઘયણનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧૨૦૦ વર્ષ. ઋષભનારા સંઘયણનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૧૦૭. નારા સંઘયણનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર નારા સંઘયણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૪ કોટાકોટી સાગરોપમ. નારાય સંધયણનો જઘન્ય સ્થિતિબંધ ૧/૫ સાગરોપમ. નારા સંઘયણનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧૪૦૦ વર્ષ. નારાય સંધયણનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૧૦૮. અર્ધનારાચ સંઘયણનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર અર્ધનારાચ સંઘયણનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૬ કોટાકોટી સાગરોપમ. અર્ધનારા સંઘયણનો જઘન્ય સ્થિતિબંધ ૮/૩૫ સાગરોપમ. અર્ધનારા સંઘયણનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧૬૦૦ વર્ષ. અર્ધનારા સંઘયણનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૧૦૯. કલીકા સંધયણનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy