________________
કર્મગ્રંથ પમો ભાગ-૩
૨૩
૧૦૧. તેજસ શરીર-કાર્પણ શરીરનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ
તથા અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર તૈજસ-કાશ્મણ શરીરનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ.
તૈજસ-કાર્પણ શરીરને જઘન્ય સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ. તૈજસ-કાર્પણ શરીરનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ.
તૈજસ-કાર્પણ શરીરનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૧૦૨. ઔદારિક અંગોપાંગનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા
અબાધાકાળકેટલો હોય ? ઉત્તર ઔદારિક અંગોપાંગનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ.
દારિક અંગોપાંગનો જઘન્ય સ્થિતિબંધ ૨/૩ સાગરોપમ. ઔદારિક અંગોપાંગને ઉત્કૃષ્ટ અબાધાકાળ ર હજાર વર્ષ
ઔદારિક અંગોપાંગનો જધન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૧૦૩. વૈક્રિય અંગોપાંગનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા
અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર વૈક્રિય અંગોપાંગનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ર૦ કોટાકોટી સાગરોપમ.
વૈક્રિય અંગોપાંગને જઘન્ય સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ. વૈક્રિય અંગોપાંગનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ
વૈક્રિય અંગોપાંગનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૧૦૪. આહારક અંગોપાંગનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા
અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર આહારક અંગોપાંગનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અંતઃ કોટાકોટી સાગરોપમ.
આહારક અંગોપાંગનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યાત ગુણહીન અંતઃ કોટાકોટી સાગરોપમ. આહારક અંગોપાંગનો ઉત્કૃષ્ટ અબાધાકાળ અંતરમુહૂર્ત
આહારક અંગોપાંગનો જઘન્ય અબાધાકાળ અંતમુહૂર્ત. ૧૦૫. વરદબભનારાચ સંધયણનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ
તથા અબાધાકાળ કેટલો હોય ?
૧
-
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org