________________
૨૨
કર્મગ્રંથ પમો ભાગ-૩
૯૭. પંચેન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ તથા
અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર પંચેન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકેદી સાગરોપમ.
પંચેન્દ્રિય જાતિને જઘન્ય સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ. પંચેન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ.
પંચેન્દ્રિય જાતિનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૯૮. ઔદારિક શરીરનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા
અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર ઔદારિક શરીરનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ.
ઔદારિક શરીરને જઘન્ય સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ. ઔદારિક શરીરનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ
ઔદારિક શરીરનો જઘન્ય અબાધાકાળ અંતર મુહૂર્ત. ૯૯. વૈકિય શરીરનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ તથા
અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર વૈક્રિય શરીરનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ.
વિક્રિય શરીરનો જઘન્ય સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ. વૈક્રિય શરીરનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ
વૈક્રિય શરીરનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૧૦૦. આહારક શરીરનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ તથા
અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર આહારક શરીરને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અંતઃ કોટાકોટી સાગરોપમ.
આહારક શરીરને જઘન્ય સ્થિતિબંધ સંખ્યાત ગુણહીન અંતઃ કોટાકોટી સાગરોપમ. આહારક શરીરનો ઉત્કૃષ્ટ અબાધાકાળ અંતરમુહૂર્ત આહારક શરીરનો જઘન્ય અબાધાકાળ અંતમુહૂર્ત.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org