________________
કર્મગ્રંથ ૫મો ભાગ-૩
૨૧
૯૩. મનુષ્યગતિનો ઉત્કૃષ્ટ જધન્ય સ્થિતિબંધ તથા
અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર મનુષ્યગતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૫ કોટાકોટી સાગરોપમ.
મનુષ્યગતિનો જઘન્ય સ્થિતિબંધ ૩/૧૪ સાગરોપમ. મનુષ્યગતિનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧૫૦૦ વર્ષ
મનુષ્યગતિનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૯૪. દેવગતિનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ
કેટલો કેટલો હોય ? ઉત્તર દેવગતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૦ કોટાકોટી સાગરોપમ.
દેવગતિનો જઘન્ય સ્થિતિબંધ ૧/૩ સાગરોપમ. દેવગતિનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧ હજાર વર્ષ
દેવગતિનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૯૫. એકેન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ- જઘન્ય સ્થિતિબંધ તથા
અબાધાકાળ કેટલો કેટલો જાણવો ? ઉત્તર એકેન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ.
એકેન્દ્રિય જાતિનો જઘન્ય સ્થિતિબંધ ૨/૩ સાગરોપમ. એકેન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ
એકેન્દ્રિય જાતિનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૯૬. બેઈન્દ્રિય-તેઈન્દ્રિય-ચઉરિન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ-જધન્ય
સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો જાણવો ? | ઉત્તર બેઈન્દ્રિય-તે ઈન્દ્રિય-ચઉરિન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ-સ્થિતિબંધ ૧૮ |
કોટાકોટી સાગરોપમ. જઘન્ય સ્થિતિબંધ ૯/૩૫ સાગરોપમ. ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧૮૦૦ વર્ષ જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org