________________
કર્મગ્રંથ પમો ભાગ-૩
-
-
૮૮. મનુષ્પાયુષ્યનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા [.
અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર મનુષ્કાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩ પલ્યોપમ.
મનુષ્યાયુષ્યનો જઘન્ય સ્થિતિબંધ એક ક્ષુલ્લકભવ. મનુષ્પાયુષ્યનો ઉત્કૃષ્ટ અબાધાકાળ પૂર્વાયુનો ૧/૩ ભાગ.
મનુષ્પાયુષ્યનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૮૯. તિર્યંચાયુષ્ય અને મનુષ્ય આયુષ્યનાં ઉત્કૃષ્ટ
અબાધાકાળમાં મતાંતર છે? કઈ રીતે ? ઉત્તર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ પણ ગણાય છે. ૯૦. દેવાયુષ્યનો ઉત્કૃષ્ટ જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ
કેટલો હોય? ઉત્તર દેવાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩૩ સાગરોપમ.
દેવાયુષ્યને જઘન્ય સ્થિતિબંધ ૧૦ હજાર વર્ષ. દેવાયુનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૬ મહિના.
દેવાયુષ્યનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૯૧. નરકગતિનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ તથા]
અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર નરકગતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ.
નરકગતિનો જઘન્ય સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ. નરકગતિનો ઉત્કૃષ્ટ અબાધાકાળ હજાર વર્ષ
નરકગતિનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૯૨. તિર્યંચગતિનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા
અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર તિર્યંચગતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ.
તિર્યંચગતિનો જઘન્ય સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ તિર્યંચગતિનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ર હજાર વર્ષ તિર્યંચગતિનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org