________________
કર્મગ્રંથ પમો ભાગ-૩
૧૯
--
પુરૂ વેદનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧ હજાર વર્ષ
પુરુષ વેદનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૮૪. ત્રીવેદનો ઉત્કૃષ્ટ જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ
કેટલો હોય ? ઉત્તર સ્ત્રીવેદનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૫ કોટાકોટી સાગરોપમ.
સ્ત્રીવેદનો જઘન્ય સ્થિતિબંધ ૩/૧૪ સાગરોપમ સ્ત્રીવેદનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧૫૦૦ વર્ષ.
સ્ત્રીવેદનો જઘન્ય અબાધાકાળ અંતમુહૂર્ત. ૮૫ નપુંસક વેદનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા
અબાધાકાળ કેટલો હોય ? નપુંસક વેદનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ. નપુંસક વેદનો જઘન્ય સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ. નપુંસક વેદનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ.
નપુંસક વેદનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૮૬. નરકાયુષ્યનો ઉત્કૃષ્ટ જધન્ય સ્થિતિબંધ તથા
અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર નરકાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩૩ સાગરોપમ.
નરકાયુષ્યનો જઘન્ય સ્થિતિબંધ ૧૦ હજાર વર્ષ નરકાયુષ્યનો ઉત્કૃષ્ટ અબાધાકાળ છ મહિના.
નરકાયુષ્યનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૮૭. તિર્યંચાયુષ્યનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા
અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર તિર્યંચાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩ પલ્યોપમ.
તિર્યંચાયુનો જઘન્ય સ્થિતિબંધ એક લુલ્લકભવ. તિર્યંચાયુષ્યનો ઉત્કૃષ્ટ અબાધાકાળ આયુષ્યનો ૧/૩ ભાગ. તિર્યંચાયુષ્યનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org