________________
૧૮
સંજ્વલન લોભનો જધન્ય સ્થિતિબંધ અંતરમુહૂર્ત. સંજ્વલન લોભનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૪ હજાર વર્ષ. સંજ્વલન લોભનો જધન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત.
કર્મગ્રંથ ૫મો ભાગ-૩
૮૦. હાસ્ય-રતિનો ઉત્કૃષ્ટ-જધન્ય અબાધાકાળ કેટલો જાણવો ?
ઉત્તર : હાસ્ય-રતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ. હાસ્ય-રતિનો જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ. હાસ્ય-રતિનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧ સાગરોપમ હાસ્ય-રતિનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત.
સ્થિતિબંધ
૮૧. અતિ-શોકનો ઉત્કૃષ્ટ-જધન્ય અબાધાકાળ કેટલો જાણવો ?
ઉત્તર : અતિ-શોકનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ. અરતિ-શોકનો જધન્ય સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ.
અતિ-શોકનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ. અરતિ-શોકનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત.
સ્થિતિબંધ
Jain Educationa International
૮૨. ભય અને જુગુપ્સાનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ?
ઉત્તર : પુરુષવેદનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૦ કોટાકોટી સાગરોપમ પુરુષ વેદનો જધન્ય સ્થિતિબંધ ૮ વર્ષ.
For Personal and Private Use Only
તથા
ઉત્તર ભય-જુગુપ્સાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ. ભય-જુગુપ્સાનો જઘન્ય સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ.
ભય-જુગુપ્સાનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ. ભય-જુગુપ્સાનો જધન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત
૮૩. પુરુષવેદનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ?
તથા
www.jainelibrary.org