________________
કર્મગ્રંથ પમો ભાગ-૩
૧૭
ઉત્તર પ્રત્યાખ્યાનીય ૪ કષાયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૪૦ કોટાકોટી સાગરોપય.
પ્રત્યાખ્યાનીય ૪ કપાયનો જઘન્ય સ્થિતિબંધ ૪/૭ સાગરોપમ. પ્રત્યાખ્યાનીય ૪ કષાયનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૪ હજાર વર્ષ.
પ્રત્યાખ્યાનીય ૪ કપાયનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૭૬. સંજ્વલન ક્રોધનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા
અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર સંજ્વલન ક્રોધનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૪૦ કોટાકોટી સાગરોપમ.
સંજ્વલન ક્રોધનો જઘન્ય સ્થિતિબંધ બે માસનો હોય. સંજવલન ક્રોધનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૪ હજાર વર્ષ
સંજવલન ક્રોધને જઘન્ય અબાધાકાળ અંતરમુર્ત. ૭૭. સંજવલનમાનનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા
અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર સંજ્વલનમાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૪૦ કોટાકોટી સાગરોપમ.
સંજ્વલનમાનનો જઘન્ય સ્થિતિબંધ એક માસ. સંજ્વલનમાનનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૪ હજાર વર્ષ.
સંજવલનમાનને જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૭૮. સંજ્વલનમાયાનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા
અબાધાકાળ કેટલો જાણવો ? ઉત્તર સંજ્વલન માયાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૪૦ કોટાકોટી સાગરોપમ.
સંજ્વલન માયાનો જઘન્ય સ્થિતિબંધ ૧૫ દિવસ. સંજ્વલન માયાનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૪ હજાર વર્ષ.
સંજવલન માયાનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૭૯. સંજવલન લોભનો ઉત્કૃષ્ટ જઘન્ય સ્થિતિબંધ તથા
અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર સંજવલન લોભનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૪૦ કોટાકોટી સાગરોપમ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org