________________
કર્મગ્રંથ ૫મો ભાગ-૩
ઉત્તર અશાતા વેદનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩૦ કોટાકોટી સાગરોપમ. અશાતા વેદનીયનો જઘન્ય સ્થિતિબંધ ૩/૧૪ સાગરોપમ અશાતા વેદનીયનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૩ હજાર વર્ષ. અશાતા વેદનીયનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત.
૧૬
૭૨. મિથ્યાત્વ મોહનીયનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ?
ઉત્તર મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૭૦ કોટાકોટી સાગરોપમ. મિથ્યાત્વનો જધન્ય સ્થિતિબંધ ૧ સાગરોપમ.
મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૭ હજાર વર્ષ. મિથ્યાત્વનો જધન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત.
૭૩. અનંતાનુબંધિ ૪ કષાયનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ?
ઉત્તર અનંતાનુબંધિ ૪ કષાયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૪૦ કોટાકોટી સાગરોપમ
અનંતાનુબંધિ ૪ ક્યાયનો જધન્ય સ્થિતિબંધ ૪/૭ સાગરોપમ અનંતાનુબંધિ ૪ ક્યાયનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૪ હજાર વર્ષ. અનંતાનુબંધિ ૪ કષાયનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત.
૭૪. અપ્રત્યાખ્યાનાદિ ૪ કષાયનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ?
ઉત્તર અપ્રત્યાખ્યાનીય ૪ ક્ક્ષાયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૪૦ કોટાકોટી સાગરોપમ.
અપ્રત્યાખ્યાનીય ૪ કષાયનો જધન્ય સ્થિતિબંધ ૪/૭ સાગરોપમ
અપ્રત્યાખ્યાનીય ૪ ક્યાયનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૪ હજાર વર્ષ. અપ્રત્યાખ્યાનીય ૪ ક્યાયનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત
૭૫. પ્રત્યાખ્યાનીય ૪ કષાયનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org