________________
કર્મગ્રંથ પમો ભાગ-૩
૧૫
૬૭. પ્રચલાનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ
કેટલો કેટલો હોય? ઉત્તર પ્રચલાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩૦ ોટાકોટી સાગરોપમ.
પ્રચલાનો જઘન્ય સ્થિતિબંધ ૩/૭ સાગરોપમ. પ્રચલાનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૩ હજાર વર્ષ
પ્રચલાનો જઘન્ય આબાધાકાળ અંતરયુહૂર્ત ૬૮. પ્રચલા-પ્રચલાનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ તથા
અબાધાકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર પ્રચલાવવાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩૦ કટકોટી સાગરોપમ.
પ્રચલા-પ્રચલાનો જઘન્ય સ્થિતિબંધ ૩/૭ સાગરોપમ પ્રચલા-પ્રચલાનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૩ હજાર વર્ષ
પ્રચલા-પ્રચલાનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૬૯. થીણધ્ધીનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ
કેટલો કેટલો હોય? | ઉત્તર થીગથ્વીનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩૦ કોટાકોટી સાગરોપમ.
થીગળીને જધન્ય સ્થિતિબંધ ૩/૭ સાગરોપમ થીણળીનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૩ હજાર વર્ષ
થીગથ્વીનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત ૭૦. શાતા વેદનીયનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા |
અબાધાકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર શાતા વેદનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૫ કોટાકોટી સાગરોપમ.
શાતા વેદનીયનો જઘન્ય સ્થિતિબંધ ૧૨ મુહૂર્ત શાતા વેદનીયનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧૫૦૦ વર્ષ
શાતા વેદનીયનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૭૧. અશાતા વેદનીયનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા
અબાધાકાળ કેટલો હોય ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org