________________
કર્મગ્રંથ ૫મો ભાગ-૩
ઉત્તર જ્ઞાનાવરણીયની પાંચ પ્રકૃતિઓમાં ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધાદિ આ
પ્રમાણે જાણવો.
૧૪
જ્ઞાનાવરણીય પાંચકર્મનો ઉત્કૃષ્ટબંધ ૩૦ કોટાકોટી સાગરોપમ. જ્ઞાનાવરણીય પાંચ કર્મનો જધન્યબંધ અંતરમુહૂર્ત જ્ઞાનાવરણીય પાંચકર્મનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૩ હજાર વર્ષ. જ્ઞાનાવરણીય પાંચકર્મનો જધન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત.
૬૪. દર્શનાવરણીય ચાર પ્રકૃતિનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ?
ઉત્તર દર્શનાવરણીય ૪ પ્રકૃતિનો ઉત્કૃષ્ટ. આદિ સ્થિતિબંધાદિ આ પ્રમાણે
હોય.
દર્શનાવરણીય ૪ કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩૦ કોટાકોટી સાગરોપમ. દર્શનાવરણીય ૪ કર્મનો જધન્ય સ્થિતિબંધ અંતરમુહૂર્ત.
દર્શનાવરણીય ૪ કર્મનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૩ હજાર વર્ષ. દર્શનાવરણીય ૪ કર્મનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત.
૬૫. નિદ્રા પ્રકૃતિનો ઉત્કૃષ્ટ જઘન્ય સ્થિતિબંધ અબાધાકાળ કેટલો કેટલો હોય ?
ઉત્તર નિદ્રા પ્રકૃતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩૦ કોટાકોટી સાગરોપમ. નિદ્રા પ્રકૃતિનો જઘન્ય સ્થિતિબંધ ૩/૭ સાગરોપમ. નિદ્રા પ્રકૃતિનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૩ હજાર વર્ષ. નિદ્રા પ્રકૃતિનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત હોય.
૬૬. નિદ્રા નિદ્રા પ્રકૃતિનો ઉત્કૃષ્ટ તથા જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો કેટલો હોય ?
તથા
ઉત્તર નિદ્રા નિદ્રા પ્રકૃતિનો ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ ૩૦ કોટાકોટી સાગરોપમ. નિદ્રા નિત પ્રકૃતિનો જધન્ય સ્થિતિબંધ ૩/૭ સાગરોપમ નિપૂર્ણ પ્રકૃતિનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૩ હજાર વર્ષ નિદ્રા કેના પ્રતિનો જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org