________________
. ૧૭૦
કર્મગ્રંથ ૫મો ભાગ-૩
| ઉત્તર ૭૯ પ્રકૃતિઓમાંથી ૪૦ પ્રકૃતિઓ અધુવબંધિનિ હોય છે. તે આ
પ્રમાણે વેદનીય-૨, મોહનીય-પ, આયુષ્ય-૨, નામકર્મ-૩૦, ગોત્ર-૧ = ૪૦. મોહનીય - ૫ - હાસ્ય, રતિ, અતિ, શોક, પુરુષવેદ આયુષ-૨:- મનુષ્પાયુષ્ય, દેવાયુથ નામકર્મ-૩૦ :- પિંડ-૧૪, પ્રત્યેક-૩, બસ-૧૦, સ્થાવર-૩ પિંડ-૧૪ :- મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક-વૈદ્રીય આહારક શરીર, ૩ અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, શુભ વિહાયોગતિ, મનુષ્યાનુપૂર્વી, દેવાનુપૂર્વી પ્રત્યેક-૩:- પરાઘાત, ઉચ્છવાસ, જિનનામ
સ્થાવર-૩:- અસ્થિર, અશુભ, અશ. ૬૮૧. અધુવબંધિનિ ૪૦ પ્રકૃતિઓનો અબંધકાળ શા માટે ન
હોય ? ઉત્તર અધુવબંધિનિ ૪૦ પ્રકૃતિઓ જે જણાવેલી છે તે સમક્તિના કાળમાં બંધાતી હોવાથી તેઓનો અબંધાળ હોતો નથી.
સતત બંધકાળ પ્રકૃતિઓનું વર્ણન ૬૮૨. દેવદ્રિક તથા વૈક્રીયદ્ધિક આ ચાર પ્રકૃતિઓનો સતત
બંધકાળ કેટલો હોય ? શાથી ? ઉત્તર ચાર પ્રકૃતિઓનો સતત બંધકાળ ત્રણ પલ્યોપમ સુધીનો હોય છે.
યુગલીક મનુષ્યો તથા તિર્યંચો ભવ પ્રત્યયથી એટલે ભવના પ્રથમ સમયથી છેલ્લા સમય સુધી દેવગતિ પ્રાયોગ્ય બંધ કરતાં હોવાથી ત્રણ પલ્યોપમ સુધી નિરંતર બંધ ઘટી શકે છે..
સમયાદ સંખકાલ તિરિદુગનિએસુ આઉ અંતમુહૂ ઉરલિ અસંખપરટ્ટ સાયઠિઈ પુવકોડૂણા ૫૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org